Viral video

આહીર સમાજની દીકરીએ એવી તલવારબાજી કરી, કે વખાણ કરતા નહીં થાકો! જુઓ વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ…

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક આહીર સમાજની એક દીકરીઓનો ખુબ જ સુંદર વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં જોઈ શકશો કે, વરઘોડા દરમિયાન જેમાં એક આહીર સમાજની દીકરી તલવારબાજી કરતી જોવા મળી છે. આ વીડિયોમાં દેખાતી યુવતી ખૂબ સુંદર અને કુશળતાપૂર્વક તલવાર ચલાવી રહી છે. તેણીના ચહેરા પર આત્મવિશ્વાસ અને કુશળતા સ્પષ્ટ રીતે દેખાય છે.

આ વિડીયો ઘણા લોકો દ્વારા શેર અને લાઇક કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો યુવતીના કૌશલ્ય અને તેના સાહસની પ્રશંસા કરી રહ્યા છે. આ યુવતીના તમે જેટલા વખાણ કરો એટલા ઓછા છે, કારણ કે આજના સમયમાં યુવાનો બૉલીવુડ કે હોલીવુડ સોન્ગ પર ડાન્સ કે ડિસ્કો કરવાનું પસંદ કરતા હોય છે પરંતુ આ યુવતીએ તો પોતાની પરંપરા અને સંસ્કૃતિ તેમજ રીતિ રિવાજ અને તેમના વારસાનું ગૌરવ જાળવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ વિડીયો kittu_ahir07 નમાનના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, આ વિડીયોને અત્યાર સુધી 38 હજારથી વધારે લોકો જોઈ ચુક્યા છે તેમજ આ વિડીયોને અત્યાર સુધીમાં 35,037 likes મળી છે અને સૌ કોઈ આયુવતીના વખાણ કરી રહ્યા છે. આ યુવતીની તલવારબાજી પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો છે.

.https://www.instagram.com/reel/C6T6cQhMDRi/?igsh=MW9sanp3cHZjM2pmNg==

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!