Entertainment

દાહોદ જિલ્લાની દીકરીની માર્કશીટ થઈ રહી છે ખુબ વાયરલ, માર્કશીટ એવી કે ભલભલાની આંખો પોહળી થઈ ગઈ, ગણતીમાં 200 માંથી 211 માર્ક.. જુઓ

સોશિયલ મીડિયાની દુનિયામાં આજે કોઈપણ વસ્તુ પ્રાઇવેટ નથી રહી કારણકે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો તેમજ ફોટો સામે આવતા હોય છે ત્યારે હાલમાં જે રીઝલ્ટ નો ફોટો વાયરલ થઈ રહ્યો છે આ રીઝલ્ટમાં માર્ક જોઈને તમારું મગજ પર ગોતે ચડી જશે કે આંખે આ માર્ક્સ કઈ રીતે શક્ય બને છે? ચાલ અમે આપને જણાવ્યું કે આ કિસ્સો ગુજરાતના કયા શહેરનો છે?

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગુજરાતની એક શાળામાં અભ્યાસ કરતી છોકરીની માર્કશીટ વાયરલ થઈ રહી છે કારણ કે છોકરીએ ગણિત વિષયની પરીક્ષામાં 200માંથી 212 અને ગુજરાતી વિષયની પરીક્ષામાં 200માંથી 211 માર્ક્સ મેળવ્યા છે જેથી માર્કશીટમાં સુધારો કરવામાં આવ્યો છે.

આ ઘટના ગુજરાતના દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીને જ્યારે તેનું પરિણામ કાર્ડ મળ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ચોથા ધોરણના વિદ્યાર્થીને બે વિષયમાં મહત્તમ માર્ક્સ આપવામાં આવ્યા હતા. શાળાની આ ભૂલથી શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ સર્જાયો છે.

એક ભૂલના કારણે વંશીબેને ગુજરાતી વિષયમાં 200માંથી 211 અને ગણિત વિષયમાં 200માંથી 212 માર્કસ મેળવ્યા હતા. સ્કૂલ ગર્લનું આ પરિણામ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ખરેખર આ ઘટના હાલમાં ખૂબ જ વાયરલ રહી રહી છે, અને સૌ કોઈ લોકોના પ્રતિભાવો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!