ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા ખરી હઠ પકડી MBBS કરનાર યુવતી એ ! 16 જુને બાબા ના આશ્રમ મા પહોંચશે અને..
આ દુનિયામાં એક વાત તો સો ટકા સાચી છે કે કયા સમયે શું થઈ જાય જાઇ એ કોઈ નથી જાણતું નથી. સોશિયલ મીડિયા દ્વારા આપણે અનેક યુવતીઓના અનોખા લગ્નની ઘટના વિશે જાણ્યું છે, ત્યારે હાલમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રી (dhire de shashtra)સાથે લગ્ન કરવા એક યુવતીએ ખરી હઠ પકડી. આ યુવતી 16 જુને બાબા ના આશ્રમ મા પહોંચશે. ચાલો એવી તે શું હઠ પકડી છે, આ યુવતીએ કે ચારોતરફ ચર્ચાઓ થઈ રહી છે.
વાત જાણે એમ છે કે, MBBS ની વિદ્યાર્થીની અને કથાકાર શિવરંજની તિવારી (shivrajanitiwari) મંગળવારે માથે કલશ લઈને મહોબા પહોંચી હતી.આ યુવતીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના પ્રાણનાથ ગણાવ્યા છે અને તેમની સાથે લગ્ન કરવાનું નક્કી જ કરી લીધું છે. હાલમાં તેઓ માથે કળશ લઈને નીકળ્યા છે, ત્યારે દરેક શહેર અને ગામમાં મહિલાઓએ આરતી કરીને તેમનું સ્વાગત (welcome) કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, બાગેશ્વરધામ (bageshwerdham) જવા માટે મૂળ મધ્યપ્રદેશના શિવનીના રહેવાસી શિવરંજની તિવારી તા.1 મેના રોજ ગંગોત્રીથી પોતાના માથા પર ગંગાજળનો કલશ મૂકીને પદયાત્રાની શરૂઆત કરી હતી.શિવરંજની તેના પિતા અને ભાઈ સાથે આ કાળઝાળ ગરમીમાં બુંદેલખંડના મહોબાની (mahina) પગપાળા યાત્રા કરી છે.
શિવરંજનીએ સૌ કોઈને કહ્યું કે બાલાજી સરકાર બાગેશ્વર ધામ સરકાર સાથે દરેક વ્યક્તિ જોડાય. દસ દિવસ પહેલા સુધી તેને કોઈ ઓળખતું ન હતું. જ્યારથી તે બાલાજી સરકારના પગ સાથે જોડાયેલી છે ત્યારથી તેને ઘરે ઘરે ઓળખ મળી છે.
શિવરંજની માટે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પ્રાણનાથ છે અને તેમને મળવાની ઝંખના તેમને ગંગોત્રીથી બાગેશ્વર ધામ તરફ ખેંચી રહી છે. આ તપસ્યાનું ફળ મળવા લાગ્યું છે. માર્ગમાં વિવિધ સ્થળોએ ઋષિ-મુનિઓના આશીર્વાદ મળી રહ્યા છે. તે એકથી બે થવાના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહિત છે. બાગેશ્વર ધામ સાથે જોડાયેલા ભક્તો વિવિધ સ્થળોએ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.