ભારતના પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યા ગીતાબેન રબારીના વખાણ! જાણો મોદીજીએ શું કહ્યું ગીતાબેન વિશે…..
દેશભરમાં શ્રી રામ આગમનની તૈયારીઓ ઉત્સાહ પૂર્વક ચાલી રહી છે, ત્યારે સ્વયં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશવાસીઓના ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે. હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભારતના એવા ગાયક કલાકારોના વખાણ કરી રહ્યા છે, જેમણે શ્રી રામ ભગવાન માટે ખાસ સોંગ ગાયું છે.
આપણા માટે ગૌરવની વાત છે કે, હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીના વખાણ કર્યા કારણ કે, ગીતાબેન રબારી એ હાલમાં જ ” શ્રી રામ ઘરે આયે ” સોંગ લોન્ચ કર્યું છે. આ સોંગ વખાણ કરતા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ જણાવ્યું છે કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામ લાલાના આગમનની રાહનો અંત આવવાનો છે.
સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો તેમના મૃત્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગીતાબેન રબારીજીનું શ્રી રામ ભગવાનનું સ્વાગત કરવા માટેનું આ ભજન ખૂબ જ ભાવુક છે.
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નો આભાર વ્યક્ત કરતા ગીતાબેન રબારીએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે,
હું આ ક્ષણ માટે ધન્ય અને આભારી અનુભવું છું, તમારો પ્રેમ અને આશીર્વાદ મારા બાળપણથી લઈને આજ સુધી મારી સાથે છે.
પરમ આદરણીય શ્રી @narendramodi જી, જે સ્વપ્ન માટે આપણા પૂર્વજો અને વડવાઓએ 500 વર્ષથી રાહ જોઈ હતી, તે સપનું તમારા અથાક પ્રયત્નો અને પ્રયત્નોએ સાકાર કર્યું છે. અમારું ગીત સનાતનની જીત અને શ્રી રામ પ્રત્યેની તમારી અતૂટ ભક્તિને સમર્પિત છે. જય સિયા રામ!
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.