જામનગરનો રડાવી દે તેવો કિસ્સો!એકથી સાથે ઉઠી પાંચ લોકોની અર્થી, અંતિમયાત્રામાં એવા કરુણ દ્રશ્યો સર્જાયા કે જોઈ તમારા રુંવાટા ઉભા થઇ થશે…
ખરેખર ક્યારે દુઃખના પહાળો તૂટી પડે એ કોઈ નથી જાણી શકતું. હાલમાં જ જામનગર શહેરમાં (jamnagar city) એક દુઃખદાયી ઘટના સામે આવી છે. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે જામનગરના બે પરિવારના (family)પાંચ લોકોના શનિવારે સપડા ડેમમાં ડૂબી જવાથી મોત થયું અને આજ રોજ એકસાથે પાંચ લોકોની અંતિમયાત્રા નીકળતા હૈયાફાટ રુદનથી સોસાયટી ગુંજી ઉઠી હતી.
આ બનાવ અંગે વિગતવાર માહિતી માણીએ. મહેસાણાખાતે (Mahesana) એન્જીનીયરનો અભ્યાસ કરનાર સિદ્ધ મહેશભાઈ મંગે શુક્રવારે મહેસાણા આવ્યા હતા અને રજાનો આનંદ માણવા પોતાના પરિવારના સભ્યો અને પાડોશમાં રહેતા દામા પરિવારનાં અનિતાબેનતેમનો પુત્ર રાહુલ સપડા ડેમમાં નાહવા માટે ગયા હતા.
વિધિના એવા લેખ લખાઈ ગયા હશે કે આ પાંચેય લોકોના પાણીમાં ડૂબી જવાથી દુઃખદ નિધન થયું અને આ કારણે બે પરિવારનો માળો વિખેરાઈ ગયો. દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રમાણે મહેશભાઈ મંગે, લીનાબેન મંગે, સિદ્ધ મંગે, અનિતાબેન દામા અને રાહુલ દામાનું મુત્યુ થતા આજ રોજ એકી સાથે જ પાંચે લોકોની અંતિમયાત્રા નીકળતા તમામ લોકોએ આ દુઃખની ઘડીમાં જોડાયા હતા અને સોસાયટી આખી શોકમગ્ન બની હતી. આ કરુણ દ્રશ્ય જોઈને કોઇનું પણ હૈયું કંપી જાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.