જામનગર મા દુખ નુ મોજુ ફરી વળ્યુ ! જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ પટેલ નું અવસાન થયું…
મોત ક્યારે આંગણે આવીને ઉભું રહી જાય કોઈ નથી જાણતું. હાલમાં જ જામનગર મા દુખ નુ મોજુ ફરી વળ્યુ ! તમને પણ જાણીને દુઃખ થશે કે જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ પટેલ નું અવસાન થયું. મહેશભાઈની અણધારી વિદાયથી પરિવાર તેમજ ઉદ્યોગ જગતમાં. શોકનું મોજું ફરી વળ્યું છે.આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે મહેશનું ક્યાં કારણોસર નિધન થયું.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ રામાણીનું હ્નદય હુમલાના કારણે દુઃખદ નિધન થયું છે. માત્ર 63 વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લેતા સમગ્ર આર્યસમાજ જામનગરનામાં દુઃખદ લાગણી છવાઈ ગઈ.તેમના નિધનના કારણે તેમના પત્ની નિમુબેન 3 પુત્રી રશ્મિબેન રાજેશભાઈ મોવલિયા, મિતલબેન યોગેશકુમાર ભાયાણી શ્રધ્ધાબેન ઋષિકુમાર બરવાળીયાને નોંધારા થઇ ગયા.
મહેશભાઈ ઔઘૌગિક અને સામાજીક ક્ષેત્રે પણ અનેક સેવાના કાર્યો કરેલા. સૌથી ખાસ વાત એ છે કે તેઓ આર્યસમાજ જામનગર અને આર્ય વિદ્યાસભાના માનદ્દમંત્રી પદે તેમજ અનેક સામાજીક તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર તેઓ સેવા આપી રહ્યા હતા. તેમના નેતુત્વ અને કાર્ય દ્વારા રામાણી એન્ટરપ્રાઈઝ ના વિકાસ સાથે મોટા ઔદ્યોગિક એકમનું સંચાલન કરેલ અને શહેરની નામી-અનામી અનેક સંસ્થાઓ સાથે જોડાઇને તેઓએ સેવા આપેલ હતી પરંતુ તેમના નિધનના કારણે પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.