પાટીદાર સમાજ મા દુખનું મોજુ ફરી વળયું! ખોડલ ધામ ના યુવા ટ્રસ્ટીનું હાર્ટ એટેક થી મોત થયું…જાણો વિગતે
દિવસેને દિવસે હાર્ટ એટેકના ,( Heart attack ) બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. આ દુઃખદ ઘટનાને કારણે પાટીદાર (Patidar)સમાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયી છે, આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો ખોડલધામના ટ્રસ્ટીનું (Khodal dham trustee) હાર્ટ-એટેકથી મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ સમગ્ર ઘટના કઈ રીતે અને આ યુવા ટ્રસ્ટી કોણ છે તે જાણીએ.
આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, રાજકોટ (Rajkot city ) નાના મવા રોડ પર આવેલ શ્રીરાજ રેસીડેન્સીમાં તુલસીપત્ર નામના બંગલામાં રહેતા ખોડલધામના ટ્રસ્ટી તમેજ ઉદ્યોગપતિ કલ્પેશ ટાંટીનું અચાનકથી દુઃખદ નિધન થતા જ લેઉવા પાટીદાર સમાજમાં (Community )શોકનું મોજું ફરી વળ્યું છે.
મુત્યુ અંગે જાણવા મળ્યું કે, કલ્પેશભાઈ સાંજના સમયે તેઓ પોતાના ઘરના મંદિરમાં દિવાબત્તી કરતા હતા. 25 મિનિટ સુધી તેઓ નીચે ન આવતા પરિવારજનો (Family )ચિંતાતુર થયા હતા અને આ કારણે ઉપરના રૂમમાં તપાસ કરવા ગયા તો જોવા મળ્યું કે કલ્પેશભાઈ બેભાન પડ્યા હતા. જેથી તાત્કાલિક જ હોસ્પિટલમાં (Hospital ) દાખલ કરેલ પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.
મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ( civil hospital )ખસેડવામાં આવ્યો હતો તેમજ આ બનાવ અંગે પોલીસે યોગ્ય કાર્યવાહી શરૂ કરેલ. મુર્તકના પરિવારજનો વિશે જાણવા મળ્યું છે કે,કલ્પેશભાઈને સંતાનમાં એક 18 વર્ષનો પુત્ર અને એક 15 વર્ષની પુત્રી છે. કલ્પેશભાઈને પોલીમર્સનું કારખાનુ આવેલું છે અને તેઓ મકાનના વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા પરંતુ તેમનું દુઃખદ નિધન થતા જ સમાજમાં અને પરિવારમાં ભારે શોક ફેલાય ગયેલ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.