લોક અપ શો જીતનાર જુનાગઢ ના મુનાવર ફારુકી ની ગર્લ ફ્રેન્ડ છે ભલભલી હોરીઈન ને ટક્કર મારે એવી ! જુવો બન્ને ની તસવીરો…
ભારત માં અનેક ટીવી સિરિયલો આવે છે. જેમાં ખેલાડી લાખો રૂપિયા ના ઇનામો જીતતા હોય છે. એવી જ ટીવી સિરિયલ લોક અપ શો હતો. લોક અપ શો ના વિજેતા એવા મુનવ્વર ફારુકી તાજેતર માં ખાસ ચર્ચા માં જોવા મળે છે. મુનવ્વર ફારુકી એ લોક અપ શો માં 20 લાખ રૂપિયા ની ધનરાશિ ઇનામ માં જીતી હતી. 7 મેં ના રોજ આ શો ના ફિનાલે નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુનવ્વર ફારુકી એ શિવમ વર્મા, પાયલ રોહતગી, આઝમા ફલ્લાહ, અંજલિ અરોરાને હરાવીને આ શો નો વિજેતા બન્યો હતો. તેને 20 લાખ ઉપરાંત એક લક્સરીયસ કાર પણ આપવાંમાં આવી હતી. ઉપરાંત તેને ઈટલી ના ટ્રીપ ની ઓફર પણ મળી હતી. મુનવ્વર ફારુકી ની ગર્લ ફ્રેન્ડ નાઝીલા નો બર્થડે હોય તેણે તેની ગર્લ ફ્રેન્ડ ના જન્મદિવસ ની ખાસ ઉજવણી કરી હતી. અને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
નાઝીલા ના જન્મદિવસ ની ખાસ મુવમેન્ટ ના ફોટા તેની ગર્લફ્રેન્ડ નાઝીલ એ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર મુક્યા હતા. મુનવ્વર ફારુકી એ તેનો શો જીત્યા બાદ તે તેનો મોટા ભાગ નો સમય તેની ગર્લફ્રેન્ડ સાથે જ સ્પેન્ડ કરતો જોવા મળે છે. બર્થડે સેલિબ્રેશન દરમિયાન મુનવ્વર ફારુકી એ તેની ગરફ્રેન્ડ નો હાથ પકડ્યો છે તો બીજા ફોટા માં તે નાઝીલા નો હાથ પકડીને બેઠો છે અને તેને ફૂલો નો ગુલદસ્તો દઈ રહયો છે. અને અન્ય એક ફોટો માં મુનવ્વર ફારુકી તેની ગર્લફ્રેન્ડ ની સાથે મીરોર માં ફોટો પડાવતા નજરે ચડે છે.
બર્થડે દરમિયાન બને એ પિન્ક કલર ના કપડાં પહેરેલા છે. અને તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. મુનવ્વર ફારુકી ની ગરફ્રેન્ડ ના ઇન્સ્ટાગ્રામ માં 2 લાખ થી પણ વધુ ફોલોવર્સ જોવા મળે છે. તેના આ ફોટો તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યું કે હૅપી બર્થ ડે ભાભી. જુઓ તેના ફોટા.