સત્સંગ મંડળની મહિલાઓએ ગાયું કૃષ્ણ ભગવાનનું મોર્ડન ભજન, હું તો ગમતું માખણ લેવા અમુલ ડેરી ગઈ….જુઓ આ ખાસ વિડીયો…
સમયની સાથે બધું બદલાઈ જાય છે આમ પણ સમયની સાથે બદલાવવું પણ જોઈએ કહેવાય છે ને પરિવર્તન એ સંસારનો નિયમ છે હાલમાં સોશિયલ મીડિયામાં એક ખૂબ જ રમુજી પ્રકાર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો જોઈને તમારા રૂવાટા ઉભા થઇ જશે. ચાલો અમે આપને આ વિડીયો વિશે વિગતવાર જણાવીએ વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયામાં કળિયુગના સમયનું એક ખૂબ જ સુંદર મજાનું ભજન વાયરલ થઈ રહ્યું છે.
આ ભજન કોઈ ગુજરાતી કલાકાર કે બોલીવુડ નું કલાકાર નથી ગાઈ રહ્યું પરંતુ આ ભજન તો સત્સંગ મંડળની મહિલાઓ ગાઇ રહી છે. કૃષ્ણ ભગવાનનું ભજન ગાય રહી છે તે ભજન સાંભળતા જ દરેક વર્ગના લોકોને આ બધું ખૂબ જ ગમશે કારણ કે આ ભજન ભક્તિની સાથે આધુનિકતાનું એક સંગમ છે કહેવાય છે ને સમય સાથે બધી બદલાય છે અને આ બદલાવ એ એટલા માટે જરૂરી છે કારણ કે આજની પેઢી આધુનિક યુગ સાથે ભગવાનની ભક્તિ સાથે જોડાઈ.
વ્યક્તિની કદાચ ભગવાનના ભજનો સાથે એટલો લગાવ નહીં હોય કે લોકો સાંભળતા પણ નહિ હોય પરંતુ જ્યારે આ રીતે ભજન ગાવામાં આવે તો તેની સાથે આજની યુવા પેઢી પણ જોડાય છે અને આ ભજનના બોલ એવા છે કે તમને પણ સાંભળવા કરશે તમે વાયરલ થયેલા વીડિયોમાં જઈ શકશો કે સત્સંગ મંડળની મહિલા ગાય રહી છે કે હું તો તારું ગમતું માખણ લેવા અમૂલ ડેરી ગઈ, અમૂલ ડેરી ગઈ હું તો મારુ પાકીટ ભૂલી ગઈ, એ વેરી વેરી સોરી કાના હું તને ભૂલી ગઈ.
આ ભજન લોકોને ખૂબ જ પસંદ આવી હોય છે અને સત્સંગ મંડળની એમાય મહિલાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ખરેખર કૃષ્ણભક્તિનું આ ભજન એટલું સુંદર અને સાંભળવામાં પણ એટલું સારું છે કે આજની યુવા પેઢી પણ હોસે હોશે આ ભજન ગાઈ શકે છે કહેવાય છે ને આધુનિકતાની સાથે અધ્યાત્મિક પ્રેસ સાથે જોડાવું એ એક પરમ તત્વને પામવા જેવી વાત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.