યુવકને મિત્ર સાથે પ્રાક કરવો પડ્યો ભારે! મિત્રને બેહોશ કરીને ભાગ્યો તો લોકો યુવકના એવા હાલ કર્યા કે જોઇને હસીને લોટ પોટ થઇ જશો….જુઓ વિડીયો
સોશિયલ મીડિયા આજના સમયમાં લોકોના જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. એક તરફ જ્યાં આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી શેર કરીએ છીએ, નવા લોકોને મળીએ છીએ તો બીજી તરફ તેનો દુરુપયોગ કરવાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. તાજેતરમાં વાયરલ થયેલો એક વિડીયો આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે.
આ વિડીયોમાં એક વ્યક્તિ પોતાના મિત્રને બેહોશ કરીને ભાગી રહ્યો છે અને આ બધું ફક્ત એટલા માટે કે આ ઘટનાનો વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી શકાય. આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ખોટી રીતે મિત્રને બેહોશ કરીને વાયરલ થવાની લાલચમાં એક સ્ટંટ કર્યો.
આ ઘટના દર્શાવે છે કે આજકાલ લોકો કોઈ પણ હદે જઈને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માંગે છે.આ વીડિયોમાં રમુજી વાત એ છે કે, પોતાના મિત્રને બેહોશ કર્યા બાદ તે ભાગે છે અને આ દરમિયાન બજારમાં હજાર લોકો તેનો પીછો કરે છે આ દરમિયાન એક વ્યક્તિ પોતાના માથે રહેલ અનાજની બોરી તે યુવક પર ફેંકે છે અને એ યુવક નીચે પડી જાય છે. આ તો હસતું માંથી ખસ્તું થઈ ગયું.
ખરેખર ક્યારેય પણ જાહેર જગ્યાઓ પર આવા પ્રાક કરવા ન જોઈએ કારણ કે, ક્યારેક મજાક ખરેખર ગંભીર પરિસ્થિતિનો પણ ભાગ બની જાય છે, ખરેખર આ વિડીયો રમુજી પણ છે અને વાયરલ વિડીયો બનાવનાર લોકો માટે લાલબત્તી સમાન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.