Gujarat

સરકારી રાશનમાં થશે મોટો ફેરફાર ?? જાણો કોને કોને કેટલુ રાશન મળશે અને ફ્રી રાશન માટે…

ભારતના દરેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને ( Every poor and middle class family in India )રાહત દરે તેમજ મફત રાશન આપવામાં આવે છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, સરકારી રાશનમાં થશે મોટો ફેરફાર. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે, કોને કોને કેટલુ રાશન(ration) મળશે અને ફ્રી રાશન માટે શું ફેરફારો કરવામા આવ્યાં છે.

ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગ (Department of Food and Consumer Protection)દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર, જૂન 2022 થી માર્ચ 2023 સુધી, અંત્યોદય રેશન કાર્ડ ધારકોને 35 કિલો રાશન આપવામાં આવ્યું હતું અને જેથી લાભાર્થીઓને 7 કિલો ઘઉં અને 28 કિલો ચોખા આપવામાં આવતા હતા. આ સિવાય પીપીએચના લાભાર્થીઓને 5 કિલો અનાજની સાથે 5 કિલો ચોખા આપવામાં આવ્યા હતા.

ઘઉંની કિંમત ₹2 પ્રતિ કિલો અને ચોખાની કિંમત ₹3 પ્રતિ કિલો નક્કી કરવામાં આવી હતી. સરકાર દ્વારા ઘઉંની અછતના કારણે ચોખા વધારે આપવાનું નક્કી કરાયું હતું. જેથી 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપવામાં આવતા હતા.

રાશન કાર્ડની નવી અપડેટ (Rationcardupdate)જાણીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને મફત રાશનનો લાભ આપવામાં આવે છે, આ સરકારની આ યોજના સપ્ટેમ્બર મહિનામાં પૂરી થશે. આ બાદ રાશન લાભાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નિર્ણય મૂજબ આપવામાં આવશે. આ જે વિગત આપવામાં આવી છે તે જૂન 2022 થી માર્ચ 2023 સુધીની યાદી પ્રમાણે છે. જેમાં ફ્રી રાશનની સહાય સપ્ટેબર સુધી સીમિત છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!