અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનની આ ખાસ તસવીરો આવી સામે ! આ ખાસ તસવીરો જોઈ તમે પણ કહેશો કે “ગુજરાતી બાકી કઈ પણ કરી શકે..જુઓ
હાલમાં અંબાણી પરિવારના ઘરે આંગણે આનંદ અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર પ્રિ વેડિંગ સેલિબ્રેશનની તસવીરો ખૂબ જ સામે આવી રહી છે. આ તસવીરો જોઈને તમને ચોક્કસ સમજાય જશે કે એક ગુજરાતી ધારે તો કંઈ પણ કરી શકે છે.
આપણે જાણીએ છીએ કે જ્યારે પણ અંબાણીના ઘર આંગણે કોઈ પ્રસંગ હોય ત્યારે બોલીવુડનો જમાવડો અચૂક પણ જોવા મળે છે ત્યારે ફરી એકવાર અનંત અને રાધિકાના પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં બોલીવુડના તમામ કલાકારોએ હાજરી આપી હતી.
હાલમાં સોશિયલ મીડિયામાં અનંત અને રાધિકાની પ્રીવેડિંગ ની તસ્વીરો સામે આવી છે. તમે જોઈ શકશો કે બોલિવૂડના તમામ અભિનેતાઓ અને અભિનેત્રી એક જ જગ્યાએ જોવા મળ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણીએ 1700 કરોડમાં લક્ઝુરિયસ ક્રૂઝ ભારે રાખ્યું હતું. આ ક્રુઝમાં 800 થી વધારે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સેલિબ્રેશનના અંતિમ દિવસે મુકેશ અંબાણીએ ઇટાલીનું પોર્ટફોલીયા શહેર ભાડે રાખ્યું હતું અને આ શહેરની ખાસિયત છે કે આ શહેરમાં નદી કિનારે રંગબેરંગી મકાનમાં આવેલા છે, આ વિલેજે અંબાણી પરિવારની પાર્ટીને ખૂબ જ યાદગાર બનાવેલ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.