Gujarat

સોનુ લેવાનું વિચારો છો? સોના ભાવમાં આવ્યો ધરખમ ઘટાડો! અત્યારે જ જાણી લો સોનુ કેટલું સસ્તું થયું?……

હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે,ત્યારે સોનાના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે,એક તરફ લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે સોનાના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો જાણી લો આજનો ભાવ.સોનાના ભાવ વધવાથી એ વાત ચોક્કસ કહી શકાય કે, સોનાના રોકાણ તમારા માટે ભવિષ્યમાં ફાયદાકારક બની શકે છે, સોનુ હાલાં મોંઘુ છે, જેથી આવા સમયમાં સોનાનું વેચાણ તમને ફાયદાકારક નીવડે છે.

જો તમે હાલમાં લગ્નમાં પ્રસંગમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો એક ખુશ ખબર છે. સોનાના ભાવ જરૂરથી જાણી લો. સોનાના ભાવમાં હાલમાં ઘટાડો થયો છે, એક તરફ સોનાના ભાવમાં દિવસે દિવસે સતત વધઘટ જોવા મળે છે, ત્યારે ફરી એકવાર સોના ભાવમાં ભારે મોટો બદલાવ આવ્યો છે.

આજના દિવસે સોનાના ભાવ આ પ્રમાણે છે, 22 કેરેટ સોનાની કિંમત ₹6,660 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹ 7265 પ્રતિ ગ્રામ છે. ગઈકાલની સરખામણીમાં, 22 કેરેટ સોનાના ભાવમાં ₹ 30 અને 24 કેરેટ સોના ભાવમાં ₹ 25 રૂપિયાનો ઘટાડો થયો છે. જો તમે પણ સોનું લેવાનું વિચારો છો તો આજે જ સોનું ખરીદી લો કારણ કે, સોનાના ભાવમાં દિન પ્રતિદિન વધઘટ જોવા મળે છે. વહેલી તકે સોનું ખરીદવાથી તમને પણ ફાયદો થશે. સૌથી ખાસ વાત છે કે, સોનું હમેશાં ૯૧૬ માર્ક આધારિત ખરીદવું જોઈએ.

સોનુ ખરીદતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખો : સોનાની શુદ્ધતા: સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. 24 કેરેટ સૌથી શુદ્ધ સોનું છે, પણ તે દાગીના બનાવવા માટે ખૂબ નરમ હોય છે.18 કેરેટ અને 22 કેરેટ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું સોનું છે.તમારે તમારી જરૂરિયાત અને બજેટ મુજબ શુદ્ધતા પસંદ કરવી જોઈએ.

હોલમાર્ક: ખરીદતી વખતે ખાતરી કરો કે સોના પર BIS હોલમાર્ક છે. આ હોલમાર્ક સરકાર દ્વારા પ્રમાણિત કરેલ છે અને સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે.વિશ્વાસુ અને પ્રતિષ્ઠિત જ્વેલર પાસેથી સોનું ખરીદો. ખરીદી પહેલાં ભાવોની સરખામણી કરો અને ઘણા જ્વેલર્સની મુલાકાત લો.
સોનું ખરીદતી વખતે, ખાતરી કરો કે તમે વજન કરેલું સોનું ખરીદી રહ્યા છો. કેટલાક જ્વેલર્સ વધારાનું વજન લઈ શકે છે, તેથી સાવચેત રહો. ઘડામણ ચાર્જ એ એક ચાર્જ છે જે જ્વેલર દાગીના બનાવવા માટે લે છે.

આ દસ્તાવેજોમાં સોનાની શુદ્ધતા, વજન, ઘડામણ ચાર્જ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો હોવી જોઈએ.સોનું ખરીદતી વખતે તમારી સાથે કોઈ વિશ્વાસુ વ્યક્તિને લઈ જાઓજો તમને સોનાની શુદ્ધતા શંકાસ્પદ લાગે, તો તેનું પરીક્ષણ કરાવો. સોનું ખરીદ્યા પછી તેને સુરક્ષિત જગ્યાએ સંગ્રહો. સોનાના ભાવ :સોનું એક સારું રોકાણ હોઈ શકે છે, પરંતુ તે એકમાત્ર વિકલ્પ નથી.તમારા રોકાણના લક્ષ્યો અને જોખમ સહનશીલતાને અનુરૂપ અન્ય રોકાણ વિકલ્પો પણ ધ્યાનમાં લો.આ ટિપ્સ તમને સમજદારીપૂર્વક સોનું ખરીદવામાં મદદ કરશે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!