India

બાબા વેગાની 2023 માટે કરેલ આ આગાહી ખરેખર તમને ધ્રુજાવી દેશે!! આ વર્ષમાં ઘટી શકે છે આ મોટી ઘટનાઓ.. જાણી લ્યો

ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાએ પોતાના જીવનકાળ દરમિયાન એટલે કે વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાએ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ છે અને કેટલીક હજુ બાકી છે. ચાલો આ આગાહી વિશે વધુ વિગતવાર જાણીએ.

વર્ષ 2023 માટે બાબા વેંગાની આગાહી અનુસાર, આ વર્ષે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે જેમાં પરમાણુ હુમલો પણ થઈ શકે છે. આ યુદ્ધ સમગ્ર વિશ્વમાં વિનાશનું કારણ બની શકે છે.બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં એક મોટી ખગોળીય ઘટના બનશે જેમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. આ ઘટનાથી પર્યાવરણ પર ઊંડી અસર પડશે અને પૃથ્વીને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

બાબા વેંગાના દાવા મુજબ, વર્ષ 2023માં ઘણી વિચિત્ર વૈજ્ઞાનિક શોધ થશે. આ વર્ષે કેટલાક દેશ જૈવિક શસ્ત્રો શોધશે. આ પ્રયોગથી મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે છે.બાબા વેંગાએ 2023ને અંધકાર અને દુર્ઘટનાનું વર્ષ ગણાવ્યું છે. બાબા વેંગાની આગાહી મુજબ, આ વર્ષે ભારતમાં કમોસમી વરસાદ પડશે અને ઘણા ભાગોમાં ભારે તોફાન આવશે.

2023 ની આગાહી અનુસાર, કુદરતી જન્મ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે અને બાળકોને પ્રયોગશાળાઓમાં વિકસાવવામાં આવશે. માતાપિતા તેમના દેખાવ, લિંગ અને ગુણો વિશે નિર્ણય લઈ શકશે.બાબા વેંગા 2024 માટે કહે છે કે ચીન ટૂંક સમયમાં વિશ્વની મહાસત્તા બનશે. ચીન સમગ્ર વિશ્વમાં પોતાની શક્તિ અને તાકાત વધારશે. ચીન વર્ષ 2024માં મહાસત્તા બનશે. આગામી વર્ષે જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને ભૂકંપના કારણે પૃથ્વીની સ્થિતિ ખરાબ થશે.બાબા વેંગાએ દાવો કર્યો છે કે યુરોપ 2025માં વસવાટ માટે અયોગ્ય બની શકે છે. બાબાની ભવિષ્યવાણી મુજબ 3797 સુધીમાં પૃથ્વી પર કોઈ મનુષ્ય નહીં હોય અને 5078 સુધીમાં આ બ્રહ્માંડ ખતમ થઈ જશે.

.નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!