બેબી શાવર પર ફોટાઓ બાબતે આ બાપૂ લાલઘુમ થયા ! કિધુ કે ” આ આપણને શોભતું નથી.. પુરુષો એ… જુઓ વિડીઓ
સમયની સાથે પરિવર્તન જરૂરી છે પરંતુ આપણી પરંપરા અને સંસ્કૃતિ તેમજ રીતિ રિવાજોમાં ક્યારેય પરિવર્તન ન આવવું જોઈએ. આજના સમયમાં એવા ઘણા રીતિ રિવાજોમાં આપણે મોર્ડન પરિવર્તન લાવ્યા છે. ગર્ભાવસ્થાના 7માં મહિને શ્રીમંત વિધિ યોજાય છે, આ વિધિને આજે આપણે બેબી સાવર નામ આપી દીધું.
હાલમાં જ એક જૈન મુનિનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમણે બેબી શાવર પર એવી વાતો કહી કે જે આપણે સૌ કોઈએ જીવનમાં યાદ રાખવા જેવી છે. ખરેખર આ વિડીયો જોઈને તમને સમજાય જશે કે મુનિ આ રિવાજ પ્રત્યે કેટલા રોષે ભરાયા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે વીડિયોમાં તેઓ પ્રવચન આપતા કહે છે કે બેબી શાવર યોગ્ય છે કે નહીં.
જૈન મુનિ વીડિયોમાં કહે છે કે, બેબી શાવર આપણે બિલકુલ બરાબર નથી. આ આપણને શોભતું નથી. આપણે તો આપણે તો શિવાજીને પેદા કરવાના છે. તમે જે બેબી શાવરમાં જ ભીભત્સા દાખવી છે, તેની અસર માતા અને આવનાર બાળકના સંસ્કાર પર પડે છે,
આ રિવાજ માત્ર બહેનોનો છે અને તેમના પુરુષોએ જવું જ ન જોઈએ. તમે જે પેટ પર હાથ રાખીને ફોટો પડાવો છો તે કેટલું ભીભત્સ છે, આપણા સમાજમાં આ બેબી શાવરની જરૂર જ નથી. નીચે આપેલ લિંક દ્વારા તમે સંપૂર્ણ વાત સાંભળી શકશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.