Gujarat

સનાતન ધર્મ વિશે બફાટ મારનાર દિનેશ આચાર્યનો માફી માંગતો વિડીયો વાયરલ થયો, કહ્યું કે મારી અંદર ને વસ્તુ…. જુઓ વિડીયો

હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક વ્યક્તિનો જ વિડીયો સામે આવ્યો છે જેમાં તે હિન્દૂ દેવી દેવતાઓ વિરુદ્ધ ન બોલવાનું બોલી રહ્યો છે. આ વીડિયો રાજકોટના કથિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એવા દિનેશ પ્રસાદ આચાર્યનો આ વિડીયો હોવાનું સામે આવ્યું હતું. હવે તેમનો વધુ એક વિડીયો સામે આવ્યો છે.
આ વીડિયો માફીનો છે પરંતુ આ પહેલા તેમને સનાતન ધર્મ વિશે બફાટ મારેલ.

દિનેશ પ્રસાદ આચાર્ય પોતાના નિવેદનની અંદર જણાવે છે કે તેઓ હિન્દૂ તથા સનાતન ધર્મની વિરૂધમાં છે આથી તેઓની પાસે સનાતન ધર્મના લોકોએ આવું નહીં, આવી બધી બફાટો દિનેશ પ્રસાદ મારી રહ્યા છે. મુસ્લિમ, શીખ કે હિન્દૂ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જ મારી પાસે આવે બીજા કોઈ પણ મારી પાસે ના આવે. આવી અનેક વાતો દિનેશ પ્રાસદે પોતાના આ વીડિયોમાં કહી હતી જેને લઈને હાલ સોશિયલ મીડિયા પર તો ભારે રોષ જોવા મળી જ રહ્યો છે પરંતુ હિન્દૂ સંતો મહંતોમાં પણ આવા નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ક્રિસચન ઈસાઈ જે કોઈપણ ધર્મના હોય સનાતન સિવાયના, તેમને મને ફોન કરવો હું નિઃશુલ્ક પૈસા વગર તમારો કોઈપણ રોગ મટાડીશ અને હિન્દૂ ધર્મ માંથી ફક્ત સંપ્રદાયના લોકો મારી પાસે આવી શકે છે. તેઓ આગળ કહે છે કે આજવા ભગવાને આજ્ઞા કરી છે કે ભગત તારે આવું બોલવાનું છે એટલે જ હું બોલી રહ્યો છું. હવે કોઈપણ સનાતનીએ મારી બાજુ ફરકવું નહિ.

દિનેશ પ્રસાદ સ્વામીનો ખુબ વધારે વિરોધ કરવામાં એવી રહ્યો છે તથા લોકો પણ હાલ રોશે ભરાયા છે હતા અને આ કારણે વધુ એમ વિડીયો સામે આવ્યો છે, આ વીડિયોમાં તેમણે હવે માફી માગી છે. દિનેશ આચાર્ય એ કહ્યું કે ‘મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા શરીરમાં આવીને બોલાવી જાય છે. જ્યારે ભગવાનની વાત કરવાની હોય છે, ત્યારે આ અસુરી શક્તિઓ આવી મારી પાસે નેગેટિવ બોલાવી જાય છે. ખરેખર હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના વિડીયો અને નિવેદન ખૂબ જ સામે આવી રહ્યા છે અને આ વિવાદો બંધ થવાનું નામ નથી લઈ રહ્યા.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!