વિદેશી ભૂરી મેમની આ વાણી તમારું મનમોહી લેશે!! દ્વારકાધીશની એવી જય બોલાવી કે સોશિયલ મીડિયા યુઝરો પણ ચોકી ગયા.. જુઓ વિડીયો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને વિદેશીઓ ગુજરાતી બોલતા હોય તેવા વીડીયો હાલાં સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં જ અમદાવાદ શહેરમાં એક રોમીંયન યુવતીએ મેંહોણી ભાષા બોલી હતી, ત્યારે ફરી એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકશો કે. વિદેશી યુવતીએ દ્વારકાધીશની જય બોલાવી.
જે રીતે વિદેશીઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેનું એક માત્ર કારણ છે આપણી સંસ્ફુર્તિ અને પરંપરા. આજે દેશ વિદેશના ટુરિસ્ટો માટે ગુજરાત એક ડેસ્ટિનેશન પ્લેસ છે, જેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર અને ગિરનાર રોપ-વેની અવશ્ય મુલાકાત લે છે. ખરેખર આ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ વાત કહેવાય.
જે રીતે ગુજરાતીઓ વિદેશમાં જઈને દૂધમાં સાકર જે રીતે ભળી જાય એવી જ રીતે ગુજરાતીઓ આજે વિદેશમાં ભળી ગયા છે પરંતુ આપણી પરંપરાઓને અને સંસ્કૃતિનું જતન કરી રહ્યાં છે અને આ કારણે વિદેશમાં હોવા છતાં પણ એક મીની ગુજરાત ત્યાં ઉભું કર્યું છે. આજે વિદેશીઓ ગુજરાતમાં આવે છે, ત્યારે તેઓ પણ આપણી સાથે હળીમળીને રહે છે.
હાલમાં જે વાયરલ વીડીયો સામે આવ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક વિદેશી યુવતી દ્વારકાધીશની જય બોલાવે છે, ત્યારબાદ ખોડિયાર માતાજીની જય બોલાવે છે અને અંતે તે પાલીતાણાની જય બોલાવે છે. પાલીતાણા જૈનધર્મનું પવિત્ર તીર્થસ્થાન છે અને કદાચ બની શકે કે આ કારણે તેઓ આ સ્થાનની મુલાકાતે પહોંચ્યા હોય. આ વિડીયો અંગે ગુજરાતી અખબાર કોઈ પુષ્ટિ નથી કરતું પરંતુ હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.