ગુજરાતના આ કાકાએ ગુજરાતી સ્વાદની અંદર ભેળવ્યો વેસટર્ન સ્વાદ!! બનાવી નાખ્યા ચીઝ ફાફડા… જુઓ વિડીયો
ગુજરાતમાં અનેક પ્રકારની વાનગીઓ (Gujarati food ) પ્રખ્યાત છે, જેમાં થેપલા,ખમણ અને જલેબી ફાફડા મોખરે આવે છે. આ ચારેય વાનગીઓ ગુજરાતની ઓળખ છે અને આ ચારેય વાનગી કોઈ પણ દેશનો વ્યક્તિ ખાઈ શકે છે અને એકવાર તો એ જરૂર ટ્રાય કરવાનું પસંદ કરશે જ કારણ કે એ આપણી ગુજરાતની ઓળખ બની ગઈ છે. આજે અમે આપને એક એવો વિડીયો જણાવીશું એ વીડિયોમાં ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગી (Gujarati food) એક નવા અંદાજમાં સામેં આવી છે.
તમે સોશિયલ મીડિયામાં અનેક ફ્રુટવર્ક વિડિયો જોતા હશે અને આ વીડિયોમાં અનેક પ્રકારની વાનગીઓને નવીન રીતે બનાવવામાં આવે છે અને પોતાનું કંઈક ઇનોવેશન નાખવામાં આવે છે જેથી લોકોને કંઈક અલગ સ્વાદ મળે અને આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુજરાતના લોકપ્રિય ફાફડાને (fafda) એક નવા અંદાજમાં બનાવવામાં આવ્યા છે હવે તમે વિચારશો કે ખરેખર શું આવા ફાફડા પણ હવે માર્કેટમાં (Market) આવી ગયા છે પણ આ વાત સાચી છે.
આપણી જીભને એકને એક ટેસ્ટ વારંવાર પણ પસંદ આવતો જ નથી એટલે એ રીતે જોઈએ તો આપણે તો દરેક સ્વાદને સ્વીકારવા માટે તૈયાર જ છીએ એટલે જ હાલમાં દરેક લોકો પોતાની આવડત પ્રમાણે અને વિચાર પ્રમાણે કંઈકને કંઈક વાનગીઓમાં નવીનતા લાવે છે અને આવા જ એક કાકા એ ગુજરાતના લોકપ્રિય ફાફળાને અલગ જ સ્વાદ આપ્યો છે.
દરેક વાનગીમાં ચીઝ નો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, ત્યારે હવે ગુજરાતની લોકપ્રિય વાનગીમાં (Gujarat famous food) પણ ચીઝ નો સમાવેશ કરવામાં આવ્યો છે હા આ વાત સાચી છે હાલમાં જ માર્કેટમાં ચીઝ વાળા ફાફડા આવી ચૂક્યા છે અને આ ફાફડા કઈ રીતે બને છે એ તમે આ વાયરલ થયા વીડિયોમાં (Viral video) જોઈ શકશો કે કાકાએ પરંપર આ રીતે ભણાવતા ફાફડા બન્યા છે ત્યારબાદ તેના ઉપર ચીઝ લગાવી ફરીથી એક ફાફડા વણી તેના ઉપર સેન્ડવીચ (Sandwich) ની જેમ લગાવી દીધો છે અને ત્યારબાદ આ ફાફડાને ગરમ તેલમાં તળીને તૈયાર કરે છે.આ ફાફળાને તમે ખાશો તો અંદરથી ચીઝ નીકળે છે, ખરેખર આ ફાફડા એકવાર તો ટ્રાય કરવા જ જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.