ખેડૂતે પોતાનો પાક બચાવા માટે એવો જુગાડ લગાવ્યો કે તે જોઈને જનાવર શું માણસો પણ બીય જાય… જુઓ વિડીયો
આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે મારા ખેતરમાં ઊભો એક ચાડીયો રે લો. આ ચાડીયો આપણા સૌના હૈયામાં વસેલ છે. આજના સમયમાં હવે ખેતરમાં ચાડીયો ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં જ ખેડૂતે પોતાનો પાક બચાવા માટે એવો જુગાડ લગાવ્યો કે તે જોઈને જનાવર શું માણસો પણ બીય જાય.
આ વિડીયો જોઈને તમને તમારા જુના દિવસોની તો યાદ આવી જ જશે પરંતુ તમને એ પણ સમજાઈ જશે કે આજે સમય કેટલો બદલાઈ ગયો છે કે જે પહેલા હતું એ આજે મોર્ડન બની ગયું છે
ચાડિયો એટલે રાખવામાં આવે છે કે ખેતરની આસપાસ જેના જ ઉગાવવામાં આવી હોય છે.
આ ચાડીયા ના કારણે પાકની આસપાસ કોઈ પશુ પક્ષીઓ આવે નહીં અને આપણે જાણીએ છીએ કે ચાવીઓ હોવા છતાં પણ કોઈકને કોઈક તો પશુ પક્ષી આવી જ જાય છે પરંતુ હાલમાં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે
આ ચાળીયો આધુનિક યુગનો છે અને આ ચાડીયાને જોઈને મની હાઇટ્સનું કેરેકટર યાદ આવી જશે. આ ચાડીયાને બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. એક વ્યક્તિએ પોતાનો મગજનો એટલો ઉપયોગ કર્યો છે કે પશુ પક્ષીઓ તો શું પણ માણસ પણ તેની બાજુમાં ફરકવાની કોશિશ ના કરે. ખરેખર આ દેશી જુગાડને એક મોર્ડન ટેકનિક તરીકે લોકો જોઈ રહ્યા છે. વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો અને ખેડૂતના આ વિચાર ના સૌ કોઈ વખાણ થઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.