લગ્નગાળામાં સોનુ ખરીદવાનો બેસ્ટ મોકો છે આજનો દિવસ ?શું સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો? જાણો શું છે આજનો સોનાનો ભાવ..
મિત્રો હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે લગ્નગાળો ચાલી રહ્યો છે એવામાં તમને ખબર જ હશે કે શહેરના બજારોમાં ભારે ભીડ લગ્નની ખરીદી કરવા માટે જોવા મળતી હોય છે, તમને ખબર જ હશે કે લગ્ન હોય ત્યાં નવા કપડાં તથા ઘરેણાની ખરીદી કરવાની રહેતી હોય છે આથી જ બજારની અંદર ભારે ભીડ જોવા મળતી હોય છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સોનાના આજના ભાવ વિષે જણાવાના છીએ, જેવો પણ લગ્નનો ગાળો આવે છે ત્યારે સોનાની ખરીદીમાં વધારો થાય છે એમાં અમુક વખત સોનાનો ભાવ વધી જાય છે જયારે અમુક વખત સોનાના ભાવમાં ઘટાડો થઇ જાય છે, ભાવમાં ઘટાડો થાય છે એનો તો વાંધો નહીં પરંતુ જો સોનાના ભાવમાં વધારો થાય તો ખરીદદારોને મોટો મારો પડે છે.
આજે સોનાના ભાવમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તે અંગે આજના આ લેખના માધ્યમથી અમે જણાવાના છીએ, તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બરના રોજ 22 કેરેટ સોનાના ભાવ 5,775 રૂપિયા હતો જયારે 24 કેરેટ સોનાના ભાવ 6300 રૂપિયા રહ્યા હતા, એવામાં આજના દિવસ એટલે કે 2 ડિસેમ્બરના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 5,850 રૂપિયા છે જયારે 24 કેરેટ સોનાનો ભાવ 6,381 રૂપિયા છે.
એવામાં જો 1 ડિસેમ્બર તથા 2 ડિસેમ્બરના ભાવોની તુલના કરવામાં આવે તો કાળની તુલનામાં આજના સોનાના ભાવમાં ખુબ મોટો વધારો થયો છે તેવું કહી શકાય કારણ કે તમે જોઈ શકો છો કે 22 કેરેટ સોનાનો ભાવ કાલે 5,775 રૂપિયા હતું તે જ સોનાની કિંમત આજે 5850 રૂપિયા થઇ ગઈ હતી, આવી જ રીતે 24 કેરેટના સોનાના ભાવમાં પણ ઉછાળો થયો હતો.