11 વર્ષ ની દીકરી ના લગ્ન 70 વર્ષ વ્યક્તિ સાથે થયા અને લગ્ન ના બીજે દિવસે જે થયુ એ જાણી ને હોશ ઉડી જશે
આપનો ભારત દેશ વિવિધતા ઓ થી ભરેલો છે અને અહી રોજ અનેક ઘટના ઓ બનતી હોય છે અને પ્રેમ ની વાત કરીએ તો પ્રેમ આંધળો હોય છે આ ઘટના 3 વર્ષ જુની છે પરંતુ આ એક અજીબ પ્રેમ કહાની અમે તમને જણાવા માંગીએ છીએ.
એક યુવાન છોકરીના લગ્ન 70 વર્ષના એક પુરુષ સાથે થયાં હતાં. હવે તમે વિચારતા જ હશો કે આ સમાચારમાં નવું શું છે? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે, જેની સાથે છોકરીએ લગ્ન કર્યા છે તેની પત્ની પણ છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ લગ્નમાં પત્નીને કોઈ વાંધો નથી. આખો મામલો શું છે, ચાલો અમે તમને જણાવીએ.
ખરેખર, આ છોકરીના લગ્ન આફ્રિકન મૂળના વૃદ્ધ વ્યક્તિ સાથે થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતી આ વ્યક્તિને ઓનલાઇન મળી હતી. બંન્ને ઓનલાઇન પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેથી તે યુવતી સાથે લગ્ન કરવા ભારત આવ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લગ્નમાં છોકરીના પરિવારજનો કે છોકરાની પત્નીને કોઈ મુશ્કેલી નહોતી. બંનેના પરિવારજનોએ ખુશીથી તેમના લગ્ન કરી લીધા.પત્ની લગ્ન માટે પતિ સાથે ભારત આવી હતી. પરંતુ લગ્ન પછીના એક દિવસ બાદ આ યુવતીનું મોત નીપજ્યું હતું.
તેનુ કારણ એ હતુ કે આ યુવતી ને એક ગંભીર બીમારી હતી અને તે વાત યુવક પણ જાણીતો હતો. આ બાબતે તેણે પહેલાથી જ આ પુરુષ ને જણાવેલું હતુ. તેવો બન્ને એકબીજા ને સાચો પ્રેમ કરતા હોવાથી એવો એ લગ્ન પણ પરીવાર ના મંજુરી થી કર્યા હતા. અને બીજા જ દિવસે યુવતી ના મોત થી તેનો પ્રેમી દુખી તો હતો પરંતુ યુવતી ની છેલ્લી ઈચ્છા પુરી થય હોવાથી ખુશ પણ હતો.