લગ્નની પહેલી રાતે જ સાસુમા કહ્યું કે, તારે ચારેય ભાઈઓ ખુશ કર
ખરેખર મનુષ્યજાતિની વૃતી એવી છે કે સમજવી અશક્ય છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે,એક સ્ત્રીની વેદના માત્ર સ્ત્રી જાણી શકે છે. પરતું કેહવાય ને ક્યારેક એઇ સ્ત્રી પણ બીજી સ્ત્રીને જલીલ કરતા અચકાતી નથી. આજે આપણે એક એવો કિસ્સો સાંભળીશું જેના પર તમને વિશ્વાસ પણ નહીં આવે કે શું આવું હકીકતમાં પણ બની શકે.
એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને જાય છે તો તે ઘરની મર્યાદા બની જાય છે અને તેની ઈજ્જત અને લાઝ તેના હાથમાં હોય છે પરતું અહીંયા તો એક મહિલાની સાસુ જ તેની વહુને પોતાના ચારેય દીકરાઓને સુખી કહેવાનું કહેતી હતી.આ સાંભળીને વિશ્વાસ જ ન જ આવે પરતું આવાત સાચી છે.
આ વાત છે ઉત્તર પ્રદેશના ગાજીયાબાદ ની જ્યાં એક યુવતીના લગ્ન થતા જ તેની સાસુમા તેની વહુને કહ્યું કે તારે તારા સાસરા અને જેઠ ને પણ ખુશ રાખવા જોશે તેની સાથે શા- રીરિક સંબંધ બાધવા જોશે. પીડિતાનો પતિ પણ તેની મા કામમાં સાથ આપતો તેમજ તેની પાસે થી દહેજ માગ્યું અને વારંવાર ચારે ભાઈઓ અને સાસરો પણ દુ-ષ્કર્મ આચર્યું અને પીડિતા આ અંગે પોલીસ ને ફરિયાદ કરતા પોલીસ સાસરા પક્ષ સામે પગલાં ભર્યા.