વડોદરાનાં મિકેનિકલ યુવાને કંપનીમાં ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું! આપઘાત કરવાનું કારણ.
આજના સમયમાં આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે . ખાસ કરીને આજના સમયમાં યુવા પેઢીમાં આપઘાતના બનાવો વધુ બનતા હોય છે, જેનાં કારણો પણ ક્યારેક ખૂબ જ નજીવા હોય છે ત્યારે હાલમાં જ એક આવો જ બનાવ બન્યો છે. હાલમા જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરાના અકોટા પટેલ એસ્ટેટ પાસે સન્મુખ પાર્કમાં રહેવાસી 27 વર્ષનાંમિકેનિકલ એન્જિનિયર એ પોતાનું જીવન ટૂંકાવી દીધો હતો.
GIDCમાં આવેલી એન્જિનિયરિંગ કંપનીમાં ફરજ બજાવતો હતો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, તા.2 જુલાઇએ રાત્રે પટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.યુવાન ઘરેનાં આવતા જ પોલીસના જણાવ્યા મુજબ યુવાનનો ભાઈ સિંગાપુર ખાતે હોવાથી તેનો મૃતદેહ કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે.યુવાનના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા. લગ્નના 4 મહિનામાં જ પુત્ર ગુમાવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
આ ઘટના અંગે વિગતવાર માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, આપઘાત કરતા પહેલા યશ 1 કલાક 10 મિનિટ સુધી આંટાફેરા મારે છે.યુવાને આ પગલું કેમ ભર્યું તેનું રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.યશ અગ્રવાલે મકરપુરા સ્થિત કંપનીમાં આપઘાત કર્યો હતો. જેથી સમગ્ર ઘટના કંપનીના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.