વરરાજાના ગળામાં મિત્રએ 500 ની નોટનો હાર જોયો તો પોતે કંટ્રોલ ન કરી શક્યો ! પછી જે કર્યું તે જોઈ તમે હસી હસીને ગોટા વળી જશો…જુઓ
મિત્રો હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે એવામાં તમને ખબર જ હશે કે રોજબરોજના અનેક લોકો લગ્નના બંધનમાં બંધાય રહયા છે, આથી જ સોશિયલ મીડિયા પર પણ અનેક રોજબરોજના વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેને જોયા બાદ આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુકે વખત આપણને પણ આશ્ચર્ય થતું હોય છે,એવામાં અમે તમને ખુબ ફની કહી શકાય તેવો વિડીયો હાલ લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું હાસ્ય છૂટી જશે.
આમ તો લગ્નગાળો ચાલી રહ્યો છે આથી જ રોજના અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં અમુક ડાન્સના વિડીયો તો અમુક બીજા કોઈ ખાસ પ્રસંગના ગણી કહી શકાય તેવા વિડીયો હાલ સામે આવી રહ્યા છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે એવામાં હાલ આ વિડીયો ખુબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે વરરાજાની બાજુમાં તેનો જ મિત્ર આવીને એવો કાંડ કરી જાય છે કે તે જોયા બાદ ભલભલાનું હાસ્ય છૂટી ગયું હતું.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજો 500 રૂપિયાની નોટોનો હાર પેહરીને લગ્નના મંડપમાં બેસેલો છે ત્યાં તેનો મિત્ર આવે છે અને તેની બાજુમાં બેસી જાય છે, થોડાક સમય પેહલા તો એવું જ લાગે છે કે તે તેને બધાઈ આપવા માટે આવ્યો હશે પરંતુ ના મિત્રો તેનો તો ઈરાદો કંઈક બીજો જ હતો જે વીડિયોમાં દેખાય આવે છે. મિત્રએ એટલી ચતરૂતા તથા શાંતિથી નોટ વરમાળા માંથી તોડી લીધી કે તે જોયા બાદ સૌનું હાસ્ય જ છૂટી ગયું હતું.
વરરાજાને તો આ વાતની ખબર પણ નહતી પરંતુ કેમેરામાં આ બાબત કેદ થઇ જતા હાલ સોશિયલ મીડિયા પર વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો અનેક અનોખી અનોખી કમેન્ટ કરી રહ્યા છે જેને વાંચ્યા બાદ સૌનું હાસ્ય છૂટી ગયું હતું, એક યુઝરે લખ્યું હતું કે “આવું જ થાય જયારે આપણે આપણા મિત્રોને બોલાવીએ.” જયારે બીજા યુઝરોએ પણ અનેક ફની ફની પ્રતિક્રિયાઓ આપી હતી.
View this post on Instagram