વિરાટ અને અનુષ્કાએ વડોદરાનાં મજારાજના ફ્લેટ ભાડે રાખ્યો,ભાડાની કિંમત જાણીને આંખો ફાટી જશે તમારી, જુઓ આલીશાન ઘરની તસ્વીરો….
આજના સમયમાં દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર લેવાનું સપનું હોય છે પરંતુ આજે આપણે વાત કરીશું એક એવા કપલ વિશે જેમની પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં પણ ભાડેનાં ઘરમાં રહેવાનું પસંદ કર્યું છે. આ કપલ બીજું કોઈ નહિ પરંતુ ક્રિકેટર વિરોટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માની છે. આપણે જાણીએ છે કે આ કપલ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે મુંબઈમાંએક ફ્લેટના ભાડે રાખ્યો છે. આ સમાચાર ચર્ચામાં આવ્યા છે.
ખાસ વાત તો એ છે કે, આ ફ્લેટ વડોદરાના મહારાજાની પ્રોપર્ટી છે. આ ફ્લેટ વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડનો છે, જેના માટે વિરુષ્કા લાખોનું ભાડુ ચૂકવશે. આ ભાડાની કિંમત જાણીને તમારી આંખો ફાટી જશે અને વિચારશો કે આટલું ભાડું દર મહિને ભરવા કરતા પોતાનું એક આલીશાન ઘર બનાવી શકાય છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વિરાટે મુંબઈમાં એક ફ્લેટ ભાડે રાખ્યો છે. આ ફ્લેટ પોશ એવા જુહુ વિસ્તારમાં સમુદ્ર કિનારે આવેલો છે.
વિરુષ્કાનુ નવુ ઘર ચોથા માળ પર છે, અને સમુદ્ર ફેસિંગ છે. વિરાટ કોહલીએ 1650 વર્ગ ફૂટના આ ફ્લેટ માટે 7.50 લાખ રૂપિયા ચૂકવ્યા છે. ગત 17 ઓક્ટોબરના રોજ આ ડીલ ફાઈનલ થઈ છે. આ ફ્લેટની સાથે બે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ એપાર્ટમેન્ટમાં ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. જેઓ વડોદરાના શાહી પરિવારના વંશજ છે, અને તેઓ વડોદરાના મહારાજા છે.
વિરાટ કોહલીનો આજે કરોડોની સંપત્તિ છે. વર્ષ 2021 માં તેમની કુલ સંપત્તિ અંદાજે 950 કરોડ રૂપિયા એટલે કે લગભગ 127 મિલિયન યુએસ ડોલર્સ આંકવામા આવી હતી. GQ ના રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી દુનિયાના ટોચના 10 સૌથી વધુ કમાણીવાળા એથલિટ્સની લિસ્ટમાં એકમાત્ર ક્રિકેટર છે.
કોહલી પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8.9 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફોર્બ્સ અનુસાર, કોહલી ઓડી, પ્યુમા, મિન્ત્રા અને અન્ય મોટી બ્રાન્ડ્સમાંથી વર્ષે 20 મિલિયન ડોલરથી વધુ રૂપિયા કમાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.