Viral video

લગ્નના માંડવે સાળીએ જીજાજીને રસગુલ્લા ખવડાવતી વખતે એવી જબરી હરકત કરી કે, જોઈને હસવું નહીં રોકી શકો. જુઓ.વિડીયો….

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આજે અમે એક એવો વિડીયો લઈને આવ્યા છે, જેને જોઈને તમે હસવાનું રોકી નહિ શકો. ખરેખર આ .વિડીયો ખૂબ જ રમુજી છે. આ વીડિયો વિશે વિગતવાર અમે આપને જણાવીએ. આખરે આ વીડિયોમાં છે શું અને શા માટે વાયરલ થઈ રહ્યો છે.

આપણે ત્યાં લગ્નોમાં અલગ-અલગ વિધિઓ થાય છે. ખાસ કરીને લગ્નમાં સાડી ઓ અને સાડા જીજાજી સાથે મજાજ મસ્તી કરવા અનેક કિમીયાઓ કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં આવો વિડીયો જોવા મળ્યો છે. લગ્નના માંડવે સાળીએ તેના જીજાજીને એવી રીતે રસગુલ્લા ખવડાવે છે જે જોઇને તમને પણ હસવું આવી જશે, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે. સાળી પોતાના જીજાજીને રસગુલ્લા ખવડાવા જાય છે.

સાળી જીજાજીના મોં પાસે રસગુલ્લા લે છે. ત્યારે વરરાજો તેનો હાથ પકડીને રસગુલ્લા ખાવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ દરમિયાન યુવતી વરરાજા સમક્ષ રસગુલ્લા ખાઈ જાય છે. આ દ્રશ્ય જોઈને આસપાસ હાજર લોકો હસવા લાગ્યા હતા. સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર આ રીલને અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર કરતા વધારે વ્યુઝ અને 5 હજારથી વધુ લાઈક્સ મળી છે. સાથે જ યુઝર્સ તેના પર ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ખરેખર આ ખૂબ જ રમુજી વિડીયો છે અને ખરેખર આવા હળવા મજાક જ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવે છે. આ વીડિયો હાલમાં સૌ કોઈને પસંદ આવી રહ્યો છે. હવે આ વીડિયો જોઈને બીજા અન્ય લોકો પણ આવી મજાક કરવાનું શરૂ કરશે અને આ રીતે એક પછી એક લોકો ટ્રેન્ડ ને ફોલો કરે છે ને લગ્ન પ્રસંગને રમુજી અને યાદગાર બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!