આનાથી વધારે ધારદાર તલવાર બાજી પહેલા ક્યારેય નહી જોઈ હોય ! દસ વર્ષ ના બાળકે સૌને ચોંકાવી દીધા…જુઓ વિડીઓ
સોશીયલ મીડિયામાં અનેક પ્રકારના બાળકોના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે ફરી એકવાર એક બાળકનો તલવારબાજીનો વિડીયો વાયરલ થયો છે. હાલમાં જ શિવરાત્રિની શોભાયાત્રામાં 9 વર્ષના બાળકનો વીડિયો વાયરલ થયો હતો આ બાળક બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયો 3 વર્ષ જૂનો છે પરંતુ બાળકની તલવાર બાજી જોઈને તમે પણ ચોંકી જશો.
આજના સમયમાં જ્યારે નાના બાળકો માત્ર મોબાઈલ ફોન અને કાર્ટૂનમાં તેમજ ડાન્સમાં જ મશગુલ રહેતા હોય છે, ત્યારે આ બાળક પોતાની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે. આ બાળકે મહાશિવરાત્રીની શોભા યાત્રામાં તલવાર ફેરવીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ખરેખર આ વિડીયો હાલમાં સૌ કોઈ માટે એક આશ્ચયજનક છે.
હાલમાં એ બાળક પછી 10 વર્ષના બાળકનો વિડીયો વાયરલ થયો રહ્યો છે, ઋતુરાજસિંહ નામના બાળકની તલવારબાજી જોઈને તમે પણ આશ્ચચ્ય પામી જશો. આમ પણ કહેવાય છે ને કે, રાજપૂતોની તો આન, બાન અને શાન છે. આવી રીતે બાળકને તલાવર ફેરવતા તમે ક્યારેય નહી જોયો હોય.
આ બાળકને તલવાર ફેરવતા જોઈને એટલું તો જરૂર કહી શકાય કે, આ બાળકમાં કળા છે તે તેના લોહીમાં જ હોય શકે છે. આ ઉંમરે જો આટલી આવડત અને કળા હોય તો વિચાર કરો કે સમય જતા આ બાળક કેટલો કૌશલ્યવાન બનશે. આ બાળકની ધારદાર તલવાર બાજી યુવાનો કરતા પણ આકર્ષક છે, કે તમે એક નજરે જ જોતા રહો.
આ વિડીયો દરેક માતા-પિતાઓ માટે એક પ્રરેણારૂપ સમાન છે કે, તમારા બાળકોને એવા સંસ્કાર આપો કે જે લોકો માટે પ્રેરણા રૂપ બને તેમજ એવી કળા પણ શીખવો કે, ભવિષ્યમાં એ જ કળા તેની ઓળખ બને. આ વિડીયો જોઈને એટલું જરૂર જણાવ જો કે, તમે આ બાળકની કળા કેવી લાગી છે? ખરેખર આવી કળા દરેક બાળકને શીખવવી જોઈએ.