થાંભલે શોટ લાગવાથી ગાયમાતા તફફડી રહી હતી તે જોઈ આ યુવાને ગાયમાતા નો એવી રીતે જીવ બચાવ્યો કે જુવો વિડીઓ
હાલમાં સોશિયલ મીડિયામાં જીવ દયાનો એક ઉત્તમ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે આ યુવાન ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. તમે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ઘટનાઓ જોઈ હશે પરંતુ હાલમાં જ એક ગાયનો કરુણ દાયક વીડિયો સામે આવેલો. આ વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની ઘટના વિશે જાણીએ તો,થાંભલે શોટ લાગવાથી ગાયમાતા તફફડી રહી હતી તે જોઈ આ યુવાને ગાયમાતા નો એવી રીતે જીવ બચાવ્યો કે તમે પણ યુવાનોની કામગીરીને વંદન કરશો.
ચોમાસાની ઋતુમાં વીજ થાંભલાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કારણ કે આવા સમયમાં વીજ શોક લાગવાની ઘટનાઓ અનેકવાર બનતી હોય છે અને ખાસ કરીને ખુલ્લા વાયરો પાણીમાં પડી જતા ખૂબ જ ગંભીર ઘટના બની શકે છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે, આ ઘટના ક્યાં શહેરની છે એ જાણવા નથી મળ્યું પરંતુ આ વિડિયો ખૂબ જ હદયસ્પર્શી છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર બહુ જ પાણી ભરાય ગયું છે અને ત્યાં જ એક વીજ પૉલ પણ છે, જેની પાસે એક ગાય જાય છે અને તેને કરંટ લાગે છે, અને નીચે પડી જે તડપવા લાગે છે, ત્યારે આ ઘટનાં જોઈને દુકાનદાર ગાયનો જીવ બચાવવા આગળ આવે છે. તેને ગાયના પગ બાંધીને ખેંચે છે, ત્યારે અન્ય યુવાનો પણ તેમને સાથ આપે છે. ત્રણેય યુવાનોની મદદ થી ગાય બચી જાય છે અને ઉભી થઈને સ્વસ્થ રીતે ચાલવામાં લાગે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
Cctv pic.twitter.com/KZ8B4EcwN2
— Today GUJARAT (@TodayGUJARAT1) July 3, 2022