દીકરીના અંતિમ સંસ્કાર કરીને પિતાની અદા પૂરી કરીને એ દિવસે સદી ફટકારીને એક ખેલાડીની જવાબદારી પુરી કરી…
જીવનમાં ક્યારેક એવા દુઃખ આવે છે જેને આપણે સ્વીકારવું જ પડે. હાલમાં જ એક ક્રિકેટનાં જીવનમાં એક એવું દુઃખ આવ્યું છતાં પણ તેને એ દુઃખ ને ભૂલીને પણ દેશનું સન્માન જાળવ્યું અને દેશ માટે થઈને બે ઘડી માટે પોતાના જીવનનો ખરાબ થી ખરાબ સમયને ભુલીંગયો.ચાલો અમે આપને આ હૃદયસ્પર્શી ઘટના વિશે જણાવીએ કે, આખરે એવું તે શું બનાગ બન્યો હતો.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,ભારતીય બેટ્સમેન પોતાના હાથ વડે દીકરીના કોમળ હાથને સ્પર્શ કરે એજ પહેલા ઈશ્વરે તેના દ્વારે બોલાવી લીધી..હાલમંજ ક્રિકેટર વીષ્ણુ સોલંકી પોતાની દીકરીને મળવાની ઈચ્છા પૂરી કરે તે પહેલા હંમેશ માટે દૂર થઈ ગઇ. સોલંકી તેમની દીકરીને એક વાર પણ સામેથી જોઈ ન શક્યો. આ જ પહેલા તે ભગવાન ને દ્વારે પહોચી ગઈ.
હાલમાં સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને ટ્વીટ કર્યું કે વિષ્ણુ અને તેના પરિવારને સલામ કરી રહ્યા છે.હાલમબક એસોસિએશનના સીઈઓ શિશિર હશૃંગડીએ લખ્યું કે, એક ક્રિકેટરની વાર્તા, જેણે થોડા દિવસો પહેલા તેની પુત્રી ગુમાવી હતી. તેણે તેની પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા અને તેની ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે પાછો આવ્યો અને સદી ફટકારી. તેના નામ પર સોશિયલ મીડિયા પર ભલે ‘લાઈક્સ’ ન આવે, પરંતુ મારા માટે વિષ્ણુ સોલંકી રિયલ લાઈફ હીરો છે.
આ એ ઘડી કેવી હશે જ્યારે તેને જે હાથો થી પોતાની દીકરીને અંતિમ સંસ્કાર કર્યા એજ હાથો થી તેને એ દુઃખ ભૂલીને પણ દેશનું જતન અને ગૌરવ વધાર્યું. વાત જાણે એમ છે કે,બરોડાના બેટ્સમેન વિષ્ણુ સોલંકીએ રણજી ટ્રોફીની મેચમાં સદી ફટકારી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં તે 131 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની ઇનિંગ્સના આધારે બરોડાની ટીમ 400 રનની નજીક પહોંચી ગઈ હતી. સદી ફટકાર્યા બાદ વિષ્ણુએ કોઈ ઉજવણી કરી ન હતી.
. કદાચ તેનું શરીર મેદાનમાં હતું, ન પરંતુ તેનું મન તેની પુત્રી સાથે હતું. જે હવે આ દુનિયામાં નથી. તેણે ભૂતકાળમાં પિતા અને ખેલાડી તરીકેની બંને જવાબદારી નિભાવી છે.પહેલા દીકરીના અંતિમ સંસ્કાર કર્યા, પછી બીજી જવાબદારી નિભાવવા મેદાનમાં પાછો ફર્યો. પુત્રીના મૃત્યુથી ખરાબ રીતે ભાંગી પડેલા સોલંકીએ ચંદીગઢ સામે મેદાનમાં હંગામો મચાવ્યો હતો. રમતના બીજા દિવસે તે 5માં નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો અને બીજા દિવસે અણનમ પરત ફર્યો હતો.
તેણે 161 બોલમાં 12 ચોગ્ગાની મદદથી અણનમ 103 રન બનાવ્યા હતા. થો હેલા આ બેટ્સમેને તેર્ન નવજાત પુત્રી ગુમાવી હતી. આ પછી તેણે દીકરીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી અને પછી ટીમને સપોર્ટ કરવા મેદાનમાં પાછો આવ્યો.ખરેખર આ ઘટના ખૂબ જ હસ્યર્પશી છે અને દરેક લોકો આ ઘટના ને બિરદાવી રહ્યા છે અને ક્રિકેટરની આ દુઃખમાં સહભાગી થઈને તેના કાર્યને સલામ કરી રહ્યા છે.