આ ગામ મા ત્રીસ વર્ષથી એક પણ પુરુષ નથી આવ્યો આમ છતા મહીલાઓ ગર્ભવતી થઈ જાય છે. કારણ જાણશો તો….
ખરેખર આ સુષ્ટિમાં અનેક એવા રહસ્યો છુપાયેલા છે,જે આપણે પોતે પણ નથી જાણતા.આજે આપણે એક એવા ગામની વાત કરવાની છે,જ્યા કોઈ પુરુષો રહેતા જ નથી છતાં પણ અહીંયા મહિલાઓ ગર્ભવતી બની જાય છે. કુદરતનો નીયમ છે કે, સ્ત્રી અને પુરુષના મિલન થકી જ આ શક્ય બને છે, હવે યુગ બદલાયો છે ત્યારે આધુનિકતા થી ગર્ભ ધારણ કરી શકાય પરંતું આ ગામમાં એવું શક્ય નથી છતાં સ્ત્રીઓ કઈ રીતે ગર્ભવતી બને છે તેને પાછળ એક રોચક રહસ્યમય છુપાયેલ છે,જે આજે આપણે જાણીશું.
આજે અમે તમને જે જાતિ અથવા સમુદાય વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખૂબ જ વિચિત્ર છે.આ એક એવું ગામ છે, જ્યાં એક પણ પુરુષ રહેતો નથી.આ સમુદાયના લોકોમાં ફક્ત મહિલાઓ જ રહે છે અને આખા ગામમાં લગભગ અઢીસો એટલે કે 250 જેટલી મહિલાઓ રહે છે.સાથે અહીંયા પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.આ જાતિ કેન્યાના ઉમોજા ગામમાં રહે છે આ ઉમોજા ગામની ચર્ચા ઘણા લાંબા સમયથી થઈ રહી છે.આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ ગામમાં ફક્ત મહિલાઓ જ રહે છે.ઉમોજા ગામની સ્થાપના 1990 માં કરવામાં આવી હતી અને આ ગામની સ્થાપના માત્ર 15 જ મહિલાઓએ કરી હતી.
આ બધી મહીલાઓ એ હતી જેમના પર સ્થાનિક બ્રિટિશના સૈનિકોએ બળાત્કાર કર્યો હતો.આ પછી મહિલાઓએ આ ગામની સ્થાપના કરી જેમાં માત્ર મહિલાઓ જ રહી શકે છે. આ ગામમાં છેલ્લા 30 વર્ષોથી પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકેલો છે.આ ગામમાં કોઇ પણ પુરુષ પ્રવેશ ન કરે તે માટે ગામની સીમમાં કાંટાળો તાર લગાવ્યો છે.જો કોઈ પુરુષ આ સીમાને પાર કરવાનો પ્રયાસ કરશે, તો તેને દંડ કરવામાં આવે છે.આ ગામમાં બ – ળાત્કાર, બાળલગ્ન, ઘરેલુ હિંસા અને સુન્નત જેવી બધી હિંસા ભોગવી શકે તેવી મહિલાઓ રહે છે.હાલમાં આ ગામમાં લગભગ 250 જેટલી મહિલાઓ અને લગભગ 200 બાળકો રહે છે.
ત્યારે સત્ય હકીકત તો એ છે કે, આ મહિલાઓના બાજુના ગામમાં પુરુષો સાથે સંબંધ હોય છે, પરંતુ ગુપ્ત રીતે અને બને એવું છે કે પુરુષો રાત્રે આ ગામમાં જાય છે અને સવાર પડતા પહેલા જ તેઓ આવી જાય છે અને પુરુષો રોજ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે ત્યારે કોણ સ્ત્રી ક્યાં પુરુષ થી ગર્ભવતી બની એ જાણી શકાતું નથી. આધુનિક સમયમાં ની- રોધ નો ઉપયોગ થાય છે પરંતુ અહીંયા આ વિષે જાગૃતતા નથી આ આકારને સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે.