Viral video

બાળકે પોતાનો જીવ જોખમમાં મૂકી ને દાદી ને મોતના મુખમાંથી બચાવ્યા, જુઓ દિલ કંપાવી દે એવો વીડિયો…

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, કયારેક રમુજી તો ચોકવાનાર વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખૂબ જ પ્રેરણાદાયી અને હૈયુ કંપાવી દેનાર છે. આ વીડિયો જોઈને તમે વિચારમાં પડી જશો કે, આખરે આવું કંઈ રીતે બની શકે પરતું કહેવાય છે ને કે, જીવનમાં ક્યારેક એવો સમય આવે છે, જ્યારે પોતાના વ્યક્તિ પર આફત આવે છે, ત્યારે આપમેળે હિંમત આવી જાય છે.

મોટી ઉંમરના વ્યક્તિઓને શરમાવે એવી આ ઘટના છે. ખરેખર કહેવાય છે ને જો હિંમત અને આત્માવિશ્વાસ હોય તો ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી શકો છો. આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે રોડ અકસ્તમાતનાં બનાવો બની રહ્યા છે. મોટેભાગે રોડ પર રખડતા પશુઓનો ત્રાસ વધુ જોવા મળતો હતો હોય છે અને એમાં પણ આખાલાઓના ત્રાસ જોવા મળતો હોય છે.

રખડતા પશુઓના લીધે અનેક વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જેમાં  એક પૌત્ર એ પોતાની દાદીમાનો જીવ બચાવ્યો અને આ બાળકે પોતાના જીવની પરવહા કર્યા વગર તેં આખલા વચ્ચે પડી રહ્યો છે. આપણને અવાર નવાર જાણવા મળતું હોય છે કે, આખલાની સામે એક નાનો બાળક પોતાના જીવની પરવહા કર્યા વગર દાદીમા નાં જીવ બચાવ્યો.

આ વીડિયો ટ્વિટર પર વાયરલ થયો છે, જેમાં તમે જોઈ શકો છે કે, વૃદ્ધ મહિલા રોડ પર જઈ રહી હતી અને એજ દરમિયાન એક આખલો આવીને તેમને ટક્કર મારી દે છે. આખલા એ ટક્કર મારતા જ વૃદ્ધ મહિલા ઘાયલ થઈ જાય છે. આ દરમિયાન જ વૃદ્ધ મહિલાની સાથે બાળક પણ છે જે બહાદુરી પૂર્વક પ્રયત્ન કરે છે.  દાદીમા ને કંઈ જાતની ઇજા ન પોહચે. વિડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે તે બાળક પોતાની દાદીમા ને બચાવવા પ્રયત્ન કરે છે.

આ વીડિયો હરિયાણા નાં શૂટર દાદીમા એ શેર કર્યો છે અને લખ્યું છે કે,પોતાની દાદીમાં પ્રત્યે પ્રેમ લગાવ અને તેમજ પોતાના જીવની પરવહા કર્યા વગર પોતાના દાદીમાનાં જીવ બચાવનાર આ બાળક ને સન્માન ને પાત્ર છે. ખરેખર આ કિસ્સો ખૂબ જ પ્રેરણાદાયી છે. આ વાત ખૂબ જ સત્ય છે અને ખરેખર આ વાત સરહાનીય વાત છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, આ નાના દીકરો ખૂબ જ મહાન છે અને બહાદુર પણ છે. આખાલા એ બાળક પર હુમલો કર્યો છતાં બાળક ફરી ઉભો થઈને પોતાની દાદી ને ઉઠાવવા ગયો.

ખરેખર આ કિસ્સો એટલો પ્રેરણાદાયી છે કે, જીવનમાં ક્યારેય પણ માનવતા ન ભૂલવી જોઈએ. જે રીતે આ બાળક પોતાના જીવની ચિંતા કર્યા વગર તેણે દાદીમાનો જીવ બચાવવા નો પ્રયત્ન કર્યો. એ બાળક થી એ શક્ય  ન હતું પરંતુ છતાં પણ તેણે બચાવવાનો પ્રયત્ન કર્યો એ જ આજના દરેક માણસ માટે એક ઉત્તમ સંદેશ છે કે, કોઈની મદદ કરવા કે કોઈના દુઃખને દૂર કરવા સદાય તૈયાર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!