શુ લોકો પ્લેન ના પાખડા પર બેસી અને લટકી ને અફઘાનીસ્તાન છોડી રહ્યા છે ? જાણો આ વાયરલ વીડીઓ ની હકીકત અને જાણો
જયાર થી તાલીબાનો એ અફઘાનીસ્તાન કબજે કર્યુ છે ત્યાર થી અનેક ફોટા અને વિડીઓ સોસિયલ મીડીયા વાયરલ થય રહયા છે જેમાં તાલીબાનો દ્વારા થય રહેલી પ્રવૃતિઓ છે જેમા તાલીબાનો નાના બાળકો ની રાઈડો જેવી કે બંમ્પર નાના ઘોડા ની રાઈડ વગેરે ની મોજ માણતા નજરે ચડી રહ્યા છે. જ્યારે અફઘાની લોકો ના જીવ જય રહ્યા છે.
અફઘાનીસ્તાન ના લોકો કોઈ પણ હાલ પર દેશ છોડવા માટે મજબુર બન્યા છે. કોઈ કાર લય ને ભાગ્યા છે તો કોઈ પ્લેન મા ત્યારે ઘણા ચોકાવનારા દૃશયો પણ આવ્યા હતા જ્યારે યુ.એસ આર્મી ના વિમાન પર જબરજસ્તી અફઘાનીસ્તાન ના લોકો ચડ્યા હતા. અને બાદ મા ત્રણ લોકો નીચે પડ્યા હતા. ત્યારે વધુ ઘણા ફેક વિડીઓ પણ સોસિયલ મીડીયા પર લોકો શેર કરી રહયા છે.
હાલ જ સોસીયલ મીડીયા અને tweeter પર એક વિડીઓ વાયરલ થય રહયો છે જે એક tweeter user એ શેર કર્યો હતો જેમાં એક યુવક પ્લેન ના પાખડા પર લટકી જઇ છે જયારે આ વિડીઓ ની કોમેન્ટ એક અન્ય યુઝરે વિડીઓ શેર કર્યો હતો અને પેલા વિડીઓ ને ફેક ગણાવ્યો હતો. વિડીઓ કેટલા સાચા છે એ સાબીત નથી થય શક્યુ પણ પ્રથમ નજરે આ વિડીઓ જોતા લાગી રહ્યુ છે કે આ વિડીઓ એકદમ ફેક છે. આ વિડીઓ લોકો ધડાધડ શેર પણ કરી રહ્યા છે. પણ હાલ આ વિડીઓ ની પુષ્ટ થય શકી નથી.
VIDEO : Citizens of #Afghanistan scared of TB occupation hugging deaths and riding on the wings of the Airplane#Afghanistan pic.twitter.com/0mJzYAzmgc
— 𝐁𝐡𝐚𝐛𝐚𝐧𝐢 𝐒𝐚𝐧𝐤𝐚𝐫 𝐉𝐞𝐧𝐚 🇮🇳 (@Bhabanisankar02) August 17, 2021
અનેક દેશો ના લોકો અફઘાનીસ્તાન મા ફસાયા છે અને અમેરીકા અનેક સૈનિકો પણ ફસાયા છે દરેક દેશ કોશીશ કરી રહ્યા છે કે પોતાના નાગરીકો ને ત્યા થી કાઢવામા આવે જ્યારે ભારત ની વાત કરવામા તો ભારતીય વાયુસેના નુ વિમાન ગઈકાલે કાબુલ પહોંચયુ હતુ અને પોતાના નાગરીકો ને પરત ભારત લાવી જામનગર ખાતે ઉતર્યુ હતુ. ત્યારે મોત ના મુખ માથી નીકળેલા લોકો ની આખો માથી ખુશી ના આંસુ સરી પડ્યા હતા અને ભારતીય વાયુસેના નો આભાર માન્યો હતો.