1900 ની સાલ મા આવી હતી નવરાત્રી! એવી દેશી ગરબા ની રમઝટ બોલતી કે વિડીઓ જોઈ મંત્રમુગ્ધ થઈ જશો…. જુઓ વિડીઓ
આપણા ગુજરાતીઓની ખરી ઓળખ એટલે ગરબા છે કારણ કે ગરબા તો ગુજરાતીઓનું હૃદય છે અને કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે દરેક લોકો ગરબા અવશ્યપણે હોય છે.આજાન સમયમાં ગરબાનુ રૂપ ભલે બદલાય ગયું પરંતુ આજે પણ લોકો ગરબા સાથે એટલા જ ભાવથી જોડાયેલ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વર્ષ 1900 ની નવરાત્રીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ દેશી ગરબા ની રમઝટ બોલતી કે વિડીઓ જોઈ મંત્રમુગ્ધ થઈ જશો….
આપણી આજની યુવા પેઢી જ્યારે મોર્ડન ગરબા રમતા થઈ ગયા છે, ત્યારે આ ગરબા નો વિડીયો દરેક યુવા પેઢીઓને ફરીથી એ આપણા પરંપરાગત ગરબાઓ રમવા તરફ દોરી જશે. ખરેખર પહેલા ભલે ન તો કોઈ ડીજે હતા કે ના તો રોશનીની ઝગમગતાં પરંતુ પહેલાના સમયમાં દરેક વ્યક્તિઓ ઉત્સાહ, ઉમંગની સાથે આરાધના હતી.
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે શેરી ગરબામાં લોકો રાહડા રમી રહ્યા છે. તમે જોઈ શકશો કે એકદમ સાદગી રીતે સૌ કોઈ ગરબા રમી રહયા છે. તમે પહેરવેશ પણ જઈ શકો છો કે દરેક લોકોએ માત્ર સામાન્ય કપડા જ પહેર્યા છે છતાં પણ દરેક લોકોની અંદર ઉત્સાહ એવો જ છે જેઓ આજના યુવા પેઢીમાં ગરબા રમતી વખતે હોય છે.
માત્ર પહેરવેશ અને ગરબાના તાલ બદલાયા છે પરંતુ દરેક ભક્તજનોની અને શ્રદ્ધા તો આજે પણ એવી ને એવી જ છે.ગરબાની કોઈપણ વ્યાખ્યા ના કરી શકાય કારણ કે ગરબા એ આપણી સાથે જોડાયેલી આસ્થા અને એક માની આરાધના નું એક માર્ગ છે. દિવસ સૌ કોઈ લોકો તન મન અને ધનથી માની આરાધના કરે છે અને સાથે સાથ ગરબા જુએ છે અને આ ગરબામાં નવે નવ જોગણીઓ કોઈના કોઈ સ્વરૂપે આપણી સાથે પણ ગરબા આશિક પણે રમે છે.
સોશિયલ મીડિયામાં જ્યારે આ જુનો ગરબાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમારા જુના દિવસોને ફરી યાદ કરજો અને આ વિડીયો તમારા મિત્ર સાથે પણ જરૂરથી શેર કરજો. આ ગરબા જે રીતે ગવાઈ રહ્યાં છે, તે તમને કાન ગોપીની યાદ અપાવશે કારણ કે આ વિડીયોમાં બાપા જે રીતે ગરબા ગાઈ રહ્યા છે, એ જોઈને તમે પણ ગરબા રમવા આતુર બની જશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.