GujaratIndiaReligious

કાશ્મીરી હિંદુઓની હત્યાનો આ વીડિઓ જોઇને તમે પણ રડી પડશો! કતારમાં રાખેલ લાશો અને પરિવારની મજબૂરીનો ખોફનાક મંજર અને….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ દેશે ધર્મ નિર્પેક્ષ રહેવાનું નક્કી કર્યું ભારત માં વસતા બહુ સંખ્યક હિંદુઓ દ્વારા દરેક ધર્મના લોકોને સ્વીકારવાની અને તેમને દેશમાં સાથે હળીમળી ને રહેવાના સપનાઓ જોયા અને દરેક ધર્મ માટે દેશના દ્વાર ખુલ્લા મુક્યા જયારે આઝાદી બાદ ઇસ્લામ ધર્મ ના નામે પાકિસ્તાન નામના દેશની રચના કરવામાં આવી આ સમયે પણ હિંદુઓ દ્વારા ભાઈચારા ની ભાવના ના ગુમાવી અને અન્ય ધર્મ ના લોકો સાથે નવા દેશમાં જીવાવની પોતાની પહેલ દર્શાવી. જે બાબત કદાચ હિંદુઓ ને ભારે પાડી.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ભારત અને પાકિસ્તાન બંને દેશ ઉપરાંત જે દેશને આઝાદ કરાવવા અને પાકિસ્તાનના ક્રૂર આતંકથી બચાવવા માટે ભારતે સાથ આપ્યો તેવા બાંગ્લાદેશ માં પણ હિંદુઓ નો હાલ બેહાલ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ઇસ્લામિક દેશોમાં હિંદુઓ અલ્પ સંખ્યક છે ત્યારે તેમના પર અવાર નવાર હુમલા તથા જબરન ધર્મ પરિવર્તન તથા હિંદુ મહિલા સાથે બળાત્કાર અને હત્યા જેવવી અનેક ઘટનાઓ લગભગ દરરોજ સામે આવતી જ રહે છે અને કોઈ પણ આવી ઘટનાને લઈને કઈ બોલી પણ શકતું નથી.

જયારે ભારતમાં હિંદુઓ બહુ સંખ્યક હોવા છતાં પણ તેઓ સતત પ્રતાડના નો શિકાર થતા રહ્યા છે ભારતમાં પણ હિંદુઓ ઇસ્લામિક કટ્ટરતા નો શિકાર બની રહ્યા છે ધર્મ પરિવર્તન અને લવ જેહાદ, જમીન જેહાદ જેવી અનેક ઘટનાઓ ભારતમાં થાય છે. તેમાં પણ વર્ષ ૧૯૯૦ માં થયેલ ઘટના કોઈ પણ વ્યક્તિ કઈ રીતે ભૂલી શકે. આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર કશ્મીર ને સ્વર્ગ માનવામાં આવે છે પરંતુ આજ સ્વર્ગને ઇસ્લામિક વિચારધારાએ હિંદુઓ ના લોહીથી ધોઈને કલંકિત કરી નાખ્યું.

લાખો કાશ્મીરી હિંદુઓ ને પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું. અનેક હિંદુઓ ની કશ્મીર માં હત્યા કરવામાં આવી મહિલાઓ સાથે બળાત્કાર થયા અને તેમની હત્યા પણ એટલી બર્બરતા થી કરવામાં આવી કે મોત પણ કાપી ઉઠે હિંદુઓ ને તેમના ભાઈચારા નો આવો બદલો મળ્યો કે જેમણે પોતાના દેશના દ્વાર અન્ય લોકો માટે ખોલ્યા તેજ દેશમાં તેમને ભાગવાનો વારો આવ્યો અને તેમનો અવાજ કે તેમની પીડા સંભાળનાર કોઈ નથી.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં “ કશ્મીર ફાઈલ્સ “ નામની ફિલ્મ રીલીઝ થઇ છે જેના કારણે લોકોને તે સમયે કાશ્મીરી હિંદુઓ સાથે શું થયું તેનો ખ્યાલ આવે છે. લોકો કાશ્મીરી હિંદુઓ ના ૩૨ વર્ષથી છુપાવવામાં આવતા દુઃખ અને પીડાનો અનુભવ કરી રહ્યા છે લોકોમાં ગમ અને ગુસ્સાનો માહોલ છે. ગમ એટલા માટે કે એક લોક તાંત્રિક દેશમાં હિંદુઓ નો આટલો ખરાબ હાલ ઉપરાંત વર્ષો વીતી ગયા પછી પણ ન્યાય માટે લોકો ઝાંખી રહ્યા છે.

પોતાના ઘર કશ્મીર જવા માટે લોકો તરસી રહ્યા છે લોકોમાં ગુસ્સો પણ છે આ ગુસ્સાનું કારણ ઇસ્લામિક કટ્ટરવાદ છે કારણ કે લોકોને સૌથી વધુ એજ વાતનો શોક છે તેમની સાથે ખરાબ કૃત્ય કરનાર કોઈ આતંકવાદી કે બહારથી આવેલા વ્યક્તિ ના હતા પરંતુ તેમના જ મિત્રો અને આસપાસ રહેતા લોકો કે જેમની સાથે તેઓ પોતાના દરેક ક્ષણ વિતાવતા હતા તેવાજ લોકો હતા. જોકે હાલમાં આ ફિલ્મના રીલીઝ ના કારણે લોકોમાં ફરી એક વખત કાશ્મીરી હિંદુઓ અંગે સદ્દભાવના જાગી છે.

અને લોકો કાશ્મીરી હિંદુઓ અંગે વધુને વધુ જાણવા માટે મહેનત કરી રહ્યા છે તેવામાં હાલમાં સોસ્યલ મીડયા પર કાશ્મીરી હિંદુઓ નો આવોજ એક વીડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે જેને જોનાર દરેક લોકોની આખો ભીની થઇ જશે. વીડિઓ માં એક સાથે ૨૪ કાશ્મીરી હિંદુઓ ની લાશ અને તેમના પરિવાર નો વિકરાળ અને ડરામણો આક્રંદ નજરે પડે છે કશ્મીર ઘાટીમાં ઇસ્લામિક બર્બરતા નો ખ્યાલ આ વીડીઓમાં સાફ જોવા મળે છે.

જો વાત વાયરલ વીડિઓ અંગે કરીએ તોતે વર્ષ ૨૦૦૩ નો છે એટલે કે વર્ષ ૧૯૯૦ પહેલા શરુ થયેલ હિંદુઓ ની હત્યા અને હિંદુઓ સાથે ની બર્બરતા નો આ કિસ્સો ૧૩ વર્ષ પછી પણ યથાવત હતો આ વીડિઓ કાશ્મીરી પંડિત ના દુઃખને ખોટું કહેનાર અને ફિલ્મની નિંદા કરનાર લોકો માટે જડબાતોડ જવાદ છે. આ વીડિઓ દરેક લોકોએ ખાસ જોવો જોઈએ. અને કાશ્મીરી હિન્દુઓના દર્દને અનુભવવું જોઈએ.

વીડિઓ જમ્મુ કશ્મીર ના પુલવામાં જીલ્લાના નંદીમાર્ગ ગામના હત્યા કાંડ નો છે. કે જ્યાં એક સાથે ૨૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી. આ ભયાનક મંજર ફિલ્મમાં પણ જોવા મળે છે. વીડિઓ માં એક સાથે ૨૪ લોકોની લાશ જોવા મળે છે રોતા અને આક્રંદ કરતા પરિવાર નાં લોકો જોવા મળે એક પછી એક કતારમાં લાશો જોવા મળે છે પરિવાર પોતાના સ્વજનને જોઇને રડી રહ્યા છે લોકોના મોઢા પર કોફ સાફ દેખાય છે. મૃત દેહને મુખાગની આપતા પહેલા રીતી રીવાજ મુજબ અંતિમ વિધિ કરવામાં આવે છે આ દર્શય જોઇને કોઈ પણ વ્યક્તિ રડી પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!