હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ એ કરી મોટી આગાહી ! જુન અને મે મહીના મા આ તારીખે સૌરાષ્ટ્ર મા સારો વરસાદ થશે….જાણો વિગતે
હવે સૌ કોઈ ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ હવામાન વિભાગ (Meteorological Department), અંબાલાલ પટેલ (ambalalpatel)બાદ હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ ( ashokbhai patel) એ કરી મોટી આગાહી ! જુન અને જુલાઈ મહીનામાં આ તારીખે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે.ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે ક્યારે અને ક્યાં વરસાદ થશે.(monsoonentry)
ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા (Biporjoy cycolne) બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં પ્રિ-મોન્સુન શરૂ થવાન અંગે હવામાનના નિષ્ણાત અશોકભાઇ પટેેલે કરી આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે અરબી સમુદ્રને લાગુ પશ્ર્ચિમ ભારતમાં ચોમાસુ હજુ (monsoon) કેરળ-રત્નાગીરીથી આગળ વધ્યું નથી. મુંબઈમાં એન્ટ્રી લીધા બાદ જ ગુજરાત તરફ આવે છે. સૌથી પહેલા પ્રથમ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તરફ પહોંચે છે. હાલમાં તો સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી શરૂ થઇ જશે. (Premonsoon)
તા. 23 થી 27 જુન દરમિયાન પ્રી મોન્સૂન રૂપે છુટાછવાયા વરસાદ-ઝાપટા પડવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છની (saurashtra kutch) સરખામણીએ ગુજરાતના ભાગોમાં વરસાદનો વિસ્તાર તથા માત્રા વધુ રહેેશે.આગામી 28મી જુનથી 4 જુલાઇ દરમ્યાન (june-july)સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસનો પ્રવેશ થઇ જશે અને વરસાદ પણ સારો થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.