બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આ શું થવા માંડ્યું છે ? ઇન્ડસ્ટ્રીની આ દિગ્ગ્જ અભિનેત્રીનું નિધન તથા આખું ઇન્ડસ્ટ્રી શોકમગ્ન બન્યું,અમિતાભ બચ્ચન સાથે….
હાલમાં જ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (Bollywood film industry) એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડના, પીઢ અભિનેત્રી સીમા દેવનું આજ રોજ 80 વર્ષની વયે નિધન થયું, તમને જાણીને આશ્ચય થશે કે અભિનેત્રી અલ્ઝાઈમરની બીમારી હતી. સીમા દેવ ફિલ્મ ‘આનંદ’માં અમિતાભ બચ્ચનની (Amitab bachan) ભાભીની ભૂમિકા માટે જાણીતી છે. આ સિવાય તે ‘કોશિશ’ અને ‘કોરા કાગઝ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.
અભિનેત્રીના પુત્રએ પોતાની માતાના નિધન અંગે જણાવેલ કે “મારી માતા શ્રીમતી સીમા દેવ, મરાઠી ફિલ્મ ( Marathi film )ઉદ્યોગની પીઢ અભિનેત્રી અલ્ઝાઈમરથી પીડિત છે. અમે, સમગ્ર દેવ પરિવાર તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. હું ઈચ્છું છું કે આખું મહારાષ્ટ્ર, જેમણે તેમને ખૂબ પ્રેમ કર્યો છે, તેઓ પણ તેમની સુખાકારી માટે પ્રાર્થના કરે.
તમને જણાવી દઈએ કે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી સીમા મરાઠી સિનેમાની જાણીતી અભિનેત્રી (actress )હતી. તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન 80 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેણીના મરાઠી ક્રેડિટ્સમાં ‘જગચ્યા પાથીવર’, ‘વરદક્ષિણા’ અને અન્ય ઘણી મોટી ફિલ્મોનો ( Movie ) સમાવેશ થાય છે. તે છેલ્લે 2021માં આવેલી મરાઠી ફિલ્મ ‘જીવન સંધ્યા’માં જોવા મળ્યો હતો. ‘આનંદ’ ફિલ્મમાં તેણે અમિતાભ બચ્ચનના (Amitab bachan )મિત્ર ડૉ. પ્રકાશ કુલકર્ણીના પત્ની. જ્યારે, ‘ડો. પ્રકાશનું પાત્ર બીજું કોઈ નહીં પણ તેના વાસ્તવિક પતિ રમેશ દેવનું હતું.
સીમાના (sima dev)પતિ અને દિગ્ગજ અભિનેતા રમેશ દેવનું (Ramesh dev) એક વર્ષ પહેલા વર્ષ 2022માં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. 2011માં રમેશે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેની પત્ની સીમા તેના માટે ખૂબ નસીબદાર છે. તેમની પ્રેમ કહાનીનું વર્ણન કરતાં તેણે કહ્યું હતું કે તેઓ પહેલીવાર લોકલ ટ્રેનમાં એકબીજાને મળ્યા હતા અને તેના વાળમાં મોગરાની સુગંધથી તે મંત્રમુગ્ધ થઈ ગયો હતો.વર્ષ 1963 માં લગ્ન કર્યા. (Marriage )તેઓ 59 વર્ષ સુધી સાથે રહ્યા અને પછી આ દુનિયા છોડી દીધી. પતિના મુત્યુના એક વર્ષ બાદ હવે સીમાએ પણ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.