Gujarat

શું ચાલી રહ્યા છે હાલ સોનાના ભાવ?? સોનાની કિંમત માં ઘટાડો થયો કે વધારો, જાણો ગુજરાતના આજના સોનાના ભાવ….

હાલમાં સોનાના  gold price ભાવમાં દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલમાં જ ફરી અમદાવદ શહેરમાં સોનાનો ભાવ શું છે તે અમે આપને જણાવીશું. ચીન પછી ભારતમાં સોનાની ખરીદી કરનાર વર્ગ ગુજરાતમાં છે. Gujarat અમદાવાદ, 60 લાખથી વધુની વસ્તી ધરાવતું ગુજરાતનું સૌથી મોટું શહેર, એક મહત્વપૂર્ણ વેપાર અને વાણિજ્ય કેન્દ્ર છે

વર્ષોથી, સોનાને આર્થિક કટોકટીનો સામનો કરવાના સાધન તરીકે જોવામાં આવે છે અને હવે તેને રોકાણનો પસંદગીનો વિકલ્પ પણ ગણવામાં આવે છે. અમદાવાદ Ahemdabad  અને સમગ્ર ભારતમાં સોનાના ભાવ વર્તમાન બજારની સ્થિતિ, સોનાની માંગ, યુએસ-ડોલર સમીકરણ વગેરે જેવા વિવિધ પરિબળોથી પ્રભાવિત થાય છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22K સોનું ₹/10g ₹55,050 છે જ્યારે 24K સોનું ₹/10g ₹60,050 છે. જો તમે પણ સોનામાં રોકાણ  Gold investment કરવાનું વિચારી રહ્યા છો તો આજે જ સોનુ ખરીદી લો કારણ કે એક અઠવાડિયામાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઇ 2017 થી GST લાગુ થયા બાદ VAT અને એક્સાઇઝ ડ્યુટીને બદલે સોના પર 3% GST વસૂલવામાં આવશે સોના પર 3% GST વસૂલવામાં આવશે.

અમદાવાદમાં સોનાના દર ભારતના અન્ય શહેરો કરતા અલગ છે:દરેક શહેરનું પોતાનું જ્વેલરી એસોસિએશન છે જે સોનાનો દર નક્કી કરે છે. ભૌતિક સોનાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેટલીક સુરક્ષા વ્યવસ્થાની જરૂર પડે છે જે તેની કિંમતમાં વધારો કરે છેઅમદાવાદમાં સોનાનો દર પણ સપ્લાયર પર નિર્ભર કરે છે કે ઝવેરી કોની પાસેથી અને કયા ભાવે સોનું ખરીદે છે. જો તમેં પણ સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજેજ સોનાની ખરીદી કરો અને ભવિષ્ય માટે બચત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!