ગુજરાતમાં શું બીજી વખત પડશે માવઠું?? અંબાલાલ પટેલે કરી દીધી ખુબ મોટી આગાહી, માર્ચ સાથે એપ્રિલ માસ માટે પણ કહ્યું આવું… જાણો પુરી આગાહી
હાલમાં ફરી એકવાર અંબાલાલ પટેલે કરી આગાહી. હાલમાં એક ઉનાળાની આગમન છે, ત્યારે માવઠાના એંધાણ દિવસેને દિવસે વધુ દેખાય રહ્યા છે. હવામાન વિભાગના અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમનું કહેવું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે 8 માર્ચ, 11 થી 13 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. જેના કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની સંભાવના છે. ફાગણ ચૈત્ર અને વૈશાખમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમણે કહ્યું કે ફાગણ ચૈત્ર અને વૈશાખમાં પવનની ઝડપ રહેશે. તોફાન અને ભારે પવનની સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર 20 માર્ચે સૂર્ય ઉત્તર દિશામાં હશે જેના કારણે ગરમીમાં વધારો થશે. કમોસમી વરસાદની આગાહી કરતી વખતે તેમણે કહ્યું કે એપ્રિલ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદ અને પવનની પણ શક્યતા છે.
અંબાલાલ પટેલે ઉનાળામાં ભારે ગરમી અને ખાસ પ્રકારના હવામાનની આગાહી કરી છે. પવનની ઝડપ અંગે તેમણે જણાવ્યું હતું કે જો પવનની ઝડપ વધુ હશે તો પાકને નુકસાન થઈ શકે છે. જો પવન ફૂંકાશે તો અંબામાંથી મોર પડી જવાની સંભાવના છે. આ વર્ષે પણ ઉનાળા દરમિયાન માવઠની શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.