Viral video

વાહ ભાઈ આ એક ગુજરાતી જ કરી શકે ! છકડા મા એવી ટેકનોલોજી ફીટ કરી કે જોઈ તમે પણ વિચાર મા પડી જશો…. જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જે ખૂબ જ સુંદર મજાનો વીડિયો વાયરલ થયો છે આ વિડીયો તમને એ સમજાવશે કે આજના યુગમાં ટેકનોલોજી નું કેટલું મહત્વ છે અનેક વ્યક્તિ ધારે તો શું કરી શકે છે આપણે જાણીએ છીએ.

ગુજરાતમાં કાઠીયાવાડી ઓળખ એટલે છકડો છકડો સાથે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થાના સુધીની દરેક યાદો લોકોની જોડાઈ ગયેલી છે છકડો એ ગુજરાતની આનબાન અને શાન છે પરંતુ હાલમાં એક એવો છકડો વાયરલ થઈ રહ્યો છે જે આજના યુગનું મોડર્ન છકડો કહેવાઇ.

સૌ કોઈ લોકોએ છકડાને સવારે કરી જશે અને તમને યાદ હશે કે છકડો જ્યારે ચાલુ કરવાનું હોય ત્યારે જ છકડા ચાલક રિક્ષામાં બાંધેલ એક દોરી થી છકડો ચાલુ કરતો હોય છે પરંતુ હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છકડોને ચાલુ કરવા માટે એક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ટેકનોલોજી એટલે જેવી તેવી નહીં પણ તે મોડેન ટેકનોલોજી છકડો ચાલુ કરવા માટે માત્ર તમારે એક રિમોટ દબાવવાનું અને છકડો બસ થોડી સરળ માં ચાલુ થઈ જશે આ વિડીયો જોઈને એટલું જરૂર સમજાઈ જાય કે જે પણ વ્યક્તિએ આ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો એ 100 એ 100 ટકા સાચો કર્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!