Gujarat

ગીતાબેન રબારીનો આવો રોયલ લુક તમે ક્યારેય નહીં જોયો હોય! ગીતાબેનની તસવીરો જોઈને મન મોહી જશે, જુઓ તસવીરો….

ગુજરાતના લોકપ્રિય ગાયિકામાં સૌથી પહેલા નામ ગીતાબેન રબારીનું સૌ કોઈને યાદ આવી જાય. એકલો રબારી અને રોણા શેરમાં સોન્ગ દ્વારા ગીતાબેન રબારીએ (Geetabenrabari)પોતાના જીવનની કારકિર્દીમાં અકલ્પનિય સફળતા મેળવી. આ સફળતા બાદ ગીતાબેન રબારીએ જીવનમાં ક્યારેય પાછળ ફરીને નથી જોયું. એક પછી એક ગુજરાતી હિટ (Gujarati song )ગીતોની સાથોસાથ લોક ડાયરામાં ભજન અને ગુજરાતી

ગરબાની રમઝટ બોલાવે છે.માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે. ગીતાબેન રબારીએ પોતાના જીવનમાં સફળતા (Life success) મેળવીને પોતાનું આલીશાન ઘર પણ ખરીધુ છે તેમજ સૌથી ખાસ વાત એ છે કે ગીતાબેન રબારી પોતાની લાઈફ સ્ટાઇલ (Life style) પણ ખૂબ જ સાદગી સાથે જીવે છે.

લાઇમ લાઇટમાં રહેવા માટે તો જ્યારે વિદેશોમાં કાર્યક્રમમાં હાજરી આપે છે, ત્યાં પણ પોતાની પરંપરા જાળવી રાખે છે અને તેઓ મોટાભાગે કચ્છી પહેરવેશ જ પહેરે છે.

ગીતાબેન રબારીની સાદગી અને તેમની નિખાલસતા જ તેમના ચાહકોને ખૂબ જ પસંદ છે. આપણે જાણીએ છે કે ગીતબેન રબારી હાલમાં જ આફ્રિકાના પ્રવાસે ગયા હતા અને આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયામાં પોતાની યાદગાર અને ખાસ પળોને પોતાના ચાહકો માટે ખાસ શેર કરી હતી. ખરેખર આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. (social media photos )

હાલમાં ફરી એક્વાર ગીતાબેન રબારીની નવી તસવીરો સામે આવી છે. આ રોયલ લુકમાં ગીતાબેન રબારીની સુંદરતા ખૂબ જ અકલ્પનિય લાગી રહી છે, આ વૈભવશાળી ઠાઠમાઠમાં તમે ગીતાબેન રબારીને ક્યારેય નહીં જોયા હોય.

લાલ રંગની ચણીયાચોળી અને ગળામાં પહેરેલ અમૂલ્ય ઘરેણાઓ જોઈને કોઈપણ વ્યક્તિની આંખો અંજાઈ શકે છે. ગીતાબેન રબારીએ આ ફોટોશૂટ કરાવ્યું છે, તે ખૂબ જ સરસ છે અને તેમના ચાહકોને ગીતાબેન રબારીમો આ રોયલ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!