તમારા બાળકો ક્યારેય કારમાં રેઢા ન મૂકતા, ૫ વર્ષનો બાળક કારમાં ફસાતા થયું દુઃખદ નિધન, પૂરી ઘટના જાણીને હૈયે ફાળ પડી જશે….
હાલમાં એક તરફ વેકેશનનો સમયગાળો છે ત્યારે દરેક માતા-પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણકે બાળકો રમત રમતમાં એવું કરી બેસે છે જેના કારણે તેને જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ દુર્ઘટના તમામ વાલીઓ માટે એક ચેતવણી રૂપ સમાન છે જેથી આ વાત ખૂબ જ ધ્યાન રાખજો કારણકે બાળકો ગમે ત્યારે પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસારએ માહિતી અનુસાર
વર્ષનું બાળક ગાડીમાં લોક થઈ જતાં શ્વાસ રુંધાતા બાળકનું મોત થયું છે. 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષીય નિક્ષીક દવે ઘરની બહાર રમતો હતો અને વરસો જૂની એક કારમાં બેસી ગયો અને અચાનક જ ગાડીમાં બેસ્યા બાદ ગાડીનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો આ કારણે બળાક કારની અંદર ફસાઈ ગયું હતું. પોતાનું બાળક ન મળતા માતા-પિતાઓ પણ ચિંતિત થઈ ગયા હતા
માંતા પિતાએ તાત્કાલિક જ પોતાના બાળકને શોધવાના પ્રયત્નો કર્યા અને આ દરમિયાન બાળકને શોધતા હતા ત્યારે તે બાળક ગાડીમાંથી.મળી આવ્યો હતો. જે બાદ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે બાળકને મૃત જાહેર કરાયો હતો. ત્યારે પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. આપણે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકની આત્માને ભગવાન શાંતિ આપે તેમ જ પરિવારજનોને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે.
આ ઘટના ખરેખર વાલીઓ માટે ખૂબ જ ચૂકવનાર છે કારણ કે બાળક ક્યારેક રમત રમતમાં ના કરવાનું કરી બેસે છે અને આ કારણે તેનો જે જોખમમાં મુકાય છે આ બાળકે પણ રમત રમતમાં એક જુની ગાડીમાં બેસી ગયા હતા અને ત્યારબાદ દરવાજામાં લોક આપમેળે લાગી ગયો હતો. આપણી ગરમીમાં બાળક કારની અંદર ફસાઈ જતા તેનો શ્વાસ રૂંધાયો હતો અને આ કારણે તેના જીવ ગયો.