Gujarat

અચાનક થયુ એવુ કે યુવક બાઈક સાથે મોબાઈલ શોપ ની અંદર સુધી ઘુસી ગયો ! જુવો વિડીઓ

આ જગતમાં ખરેખર રોજ બરોરજ અનેક એવી ઘટનાઓ બને છે. કે જે ખૂબ જ ચોંકાવનારી અને મનોરંજક પણ હોય છે. હાલમાં જ્યારે પેટ્રોલના ભાવ સોનાના ભાવ કરતાંય વધુ આગળ પોહચ્યાં છે, ત્યારે ખરેખર એ વાત જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ગાડી એવી રીતે સ્પીડમાં ભાગી છે કે, જેવી રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ખરેખર આ ઘટના કોઈ સામન્ય નથી કારણ કે આ વીડિયોમાં જે ઘટના બની છે, તે ખૂબ જ આઘાત જનક તો ન કહી શકાય પરતું ચોંકાવનારી છે.

ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ખરેખર આ વીડિયો શું કહેવા માંગે છે તે જાણીએ. આપણે જાણીએ કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફ્રોમ છે જયાં અનેક ઘટનાઓ એક પળમાં દેશના ખૂણે ખૂણે વાયરલ થઈ જાય છે. ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો કે, એક યુવક નો ગાડી સાથે નો વીડિયો ફૂટેજ વાયરલ થઈ રહી છે. આ ઘટના સી.સી.ટી.વી ફૂટેજમા રેકોર્ડ થયેલ હોવાનું માનવામાં આવે છે, ત્યારે ખરેખર આ ઘટના જોઈને સૌ કોઈ હસવાનું રોકી નથી શકતા.

હાલમાં જે રીતે દિવસે ને દિવસે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને વટવા આવ્યો છે, ત્યારે એને લીધે આ ઘટના ને તેની સાથે સરખાવામાં આવી છે. વીડિયોમાં તમે જોશો કે એક વ્યક્તિએક દુકાનમાં ફોન લઈને ઉભો છે અને તે પોતાના કામમાં જ વ્યસ્ત છે. ત્યારે અચાનક રોડ પરના ફૂટપાથ એક વ્યક્તિ પોતાની ગાડી ચાલુ કરવા માટે કિક મારે છે, ત્યારે જેવી ગાડી ચાલુ થાય છે ત્યાં જ એ ગાડી એક જ સેકન્ડમાં સીધી સ્પીડમાં બાજુ રહેલ દુકાનમાં ઘરી જાય છે.

ખરેખર આ ઘટનાને લીધે પહેલો યુવાન અને આજુબાજુના લોકો પણ આ જોઈને સૌ કોઈ ચોકી ગયા કે આખરે આવું થયું શું! વીડિયો જોઇને એ તો નક્કી કહી શકાય કે ચાલક જાનહાની નહિ થઈ હોય પરતું એ વાત નક્કી છે કે, દુકાનમાં નુકસાન જરૂર થયું છે. હાલમાં આ વિડિયોને સૌ કોજ મજાકમાં લઈ રહ્યા છે અને કહે છે કે હવે 105 રૂ.પેટ્રોલ આવતા આવી સ્પીડ મળશે.તમે આ વીડિયો જોઈ લો અંશ આંનદ માણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!