India

નસીબ હોય તો આવા, યુવકે ફોનનો ઉપયોગ કરીને કરોડપતિ બની ગયો ! એવું તો શું કર્યું આ સામાન્ય યુવકે ? જાણો પૂરો મામલો

મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં એવી અનેક ફેન્ટસી ક્રિકેટ એપ્લિકેશન આવી ગઈ છે જેમાં તમે ટિમ બનાવીને કરોડો રૂપિયા જીતી શકો છો,અમુક વખત આ જીતવા માટે સારી તર્ક બુદ્ધિ વાપરીને તો અમુક વખત નસીબના આધારે જ અનેક લોકો રૂપિયા જીતી લેતા હોય છે પરંતુ આ કોઈ સેહલું કામ નથી કારણ કે લાખો માંથી કોઈ એક વ્યક્તિ કરોડપતિ બની શકતો હોય છે,એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ કિસ્સો લઈને આવ્યા છીએ જેમાં એક વ્યક્તિ રાતો રાત કરોડપતિ બની ગયો હતો.

તમને જણાવી દઈએ કે એક યુવકની ફોન દ્વારા જ પોતાની જિંદગી બદલાય ગઈ હતી કારણ કે તે કરોડોપતિ બની ગયો હતો, આ કિસ્સો બિહાર માંથી સામે આવ્યો છે જ્યાનો યુવક રાતો રાત કિસ્મત પલટાય ચુકી હતી, હવે તમને વિચાર થશે કે આ વ્યક્તિએ એવું તો શું કર્યું હશે કે તે કરોડોપતિ બની ગયો તો મિત્રો આ યુવકે ડ્રિમ 11 પર ટિમ બનાવી હતી જેમાં તે કોન્ટેસ્ટ જીત્યા બાદ તેના ખાતામાં કરોડો રૂપિયા આવ્યા હતા.

આ યુવકનું નામ રાજુ રામ છે જે dream 11 પર છેલ્લા દોઢ વર્ષોથી ટિમ બનાવી રહ્યો હતો,એવામાં આચનાક જ તેની કિસ્મત ખુલ્લી ગઈ અને તે કરોડોપતિ બની ગયો, રાજુ રામનું એવું પણ કેહવું છે કે તેઓ વચ્ચે વચ્ચે નાની મોટી રાશિ પણ જીતતા રહેતા હતા એવામાં તેઓએ એક ટિમ બનાવી હતી જે દરમિયાન તેણે કોન્ટેસ્ટમાં પેહલો નંબર હાંસલ કર્યો હતો જેમાં તેને કરોડો રૂપિયાની રાશિ મળી હતી.

આટલી મોટી રાશિ જીત્યા બાદ રાજુના પરિવારજનો ખુશખુશાલ થઇ ગયા હતા કારણ કે સામાન્ય પરિવાર એક દિવસ કરોડપતિ બની જશે કોને ખબર હતી. રાજુના વ્યવસાય વિશે જો વાત કરવામાં આવે તો તે પોતાના ગામની અંદર ડીજે સંચાલનનું કામ કરે છે એવામાં Dream 11 માં ટિમ બનાવતા બનાવતા જ તેની કિસ્મત જ બદલાય ચુકી હતી . હાલ તો રાજુ રામના ખાતામાં ટેક્સ કાપીને કુલ 70 લાખ જેટલી રકમ ક્રેડી કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!