ઝુંપડી મા રહેતા આ માણસે દેશ ને ભૂતપૂર્વ ગવર્નર (RBIના) રઘુરામ રાજન ને પણ ભણાવી ચુકયા છે.
આપણા દેશ ના ભૂતપૂર્વ ગવર્નર રજુરામ રાજને કોણ નથી ઓળખતું આ પોસ્ટ પર પહોંચવા માટે તેમણે સખત મહેનત અને પરીશ્રમ કર્યો હશે અને તેને આ મુકામ સુધી પહોંચાડવા માટે પણ તેમની શિક્ષકો અને ગુરુઓ નો પણ ઘણો ફાળો હશે. એવા જ એક ગુરુ મધ્ય પ્રદેશ ના બૈતુર જીલ્લા ના આલોક સાગર પણ હતા. તેમની હાલત જોતા કોઈ વિચારી પણ ના શકે કે તેવૉ IIT ના પુર્વ પ્રોફેસર પણ રહી ચુકયા છે.
વધેલી દાઢી અને સાવ સામાન્ય પહેરવેશ થી કોઈ કહી ના શકે કે તેવો IIT મા પ્રોફેસર હશે. તેવો એ દિલ્હી ની ઈલેકટ્રીક બ્રાંચ મા બી ટેક અને એમ ટેક કર્યા પછી. અમેરીકા મા પી.એચ.ડી પણ કર્યુ છે.
૧૯૮૦ થી ૧૯૮૧ ની વચ્ચે આલોકે it દિલ્હીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા. પણ ત્યાં તેમનું મન ન લગતા તેમણે નોકરી છોડી દીધી. ૧૯૯૦ માં તેઓ ભૌરા આવ્યા અને લોકોને શિક્ષિત કરવામાં લાગી ગયા. તેઓ ક્યારેક સાયકલથી ૮૦ km દૂર પણ નીકળી જાય.