આ એક ગામથી શીખવા જેવું??? હજી એક પણ કરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી
મોટા બધા શહેરો કોરોના ની ચપેટ મા આવ્યા છે ત્યારે એક માનવામાં ના આવે તેવી બાબત સામે આવી છે ગુજરાત નુ એક એવુ ગામ છે જયા એક પણ કરોના નો કેસ નોંધાયો નથી.
ગુજરાત મા રોજ ના 5 હજાર થી વધુ કેસૉ આવી રહ્યા છે ગુજરાત સરકાર કોરોના ને કાબુ મા લેવા મથી રહી છે અને સાથે અનેક ગામડા ઓ પણ સ્વેચ્છાએ લોક ડાઉન કરી રહયા છે. આવુ જ એક ગામ શિયાળ બેટ છે જયા એક પણ કરોના નો કેસ નોંધાયો નથી.
આ ગામ તમામ તકેદારી રાખી રહ્યુ છે અને નીયમો નુ પાલન કરી રહયુ છે. આ ગામ અમરેલી જીલ્લા મા આવેલુ છે કરોના કેસ ન આવ વાનુ એક મુખ્ય કારણ એ પણ છે કે આ ગામ ની ચારે બાજુ દરીયો છે અને ત્યા ના લોકો કામ સીવાય બહાર પણ જતા નથી એટલે નવા લોકો ના સંપર્ક મા પણ આવતા નથી.
કોઈ ને પણ કરોના ના વાગ્યો હોય છ તા આ ગામ ના લોકો એ કોરોના ની વેકસીન લીધી છે અને કુલ 500 જેટલા લોકોએ વેક્સીન લીધી છે.