આ સાઉથ સ્ટાર નુ અચાનક નીધન, ફીલ્મ જગત મા શોક નુ મોજુ ફરીવળયુ
બોલીવુડ કરતા પણ સાઉથ ની ફીલ્મો ની બોલબાલા વધારે છે અને લોકો ને કલાકારો ખાસા પસંદ કરે છે આ બધા ની વચ્ચે એક દુખ અઃ સમાચાર સામે આવ્યા છે આજે વહેલી સવારે તમિલ સિનેમા ના કોમેડી કલાકાર વિવેક નુ દુખદ નીધન થયુ છે.
મળતી વિગતો અનુસાર આજા વસેલી સવારે 4/5 ના ગાળા મા તમિલ કલાકાર વિવેક નુ નીધન થયુ હતુ વિવેક ને એકસ અગાવ જ હોસ્પીટલ મા દાખલ કરવામા આવ્યા હતા અને છાતીમાં દુકાવાના ની ફરીયાદ હતી. વિવેકે થોડા દીવસ પહેલા જ કરોના ની વેકસીન પણ લીધી હતી.
આમ અચાનક કોમેડી કલાકાર નુ નીધન થતા સમગ્ર ફીલ્મ જગત મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ અને લોકો એ સોસિયલ મીડીયા પર શ્રધ્ધાંજલી પણ પાઠવી હતી.