Religious

આજે આ રાશિજાતકોનો દિવસ રહેશે અતિ ખરાબ! જાણો શુ અઘટિત ઘટના બનશે.

મેષ- કાર્ય માટે આજનો દિવસ ઉત્તમ છે. આજે અચાનક નોકરી-વ્‍યવસાયમાં પ્રગતિના સમાચાર મળશે. વેપારીઓને નવા સોદા કરવા માટે સાનુકૂળ સમય. આપની મહેનત-નિષ્‍ઠા આપને યશ-પ્રતિષ્‍ઠા અપાવશે.

વૃષભઆજે તમારે સંબંધ સારા રાખવા માટે ક્રોધ પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. જીવનસાથી સાથે તકરાર થવાથી લગ્‍નજીવનમાં કદાચ વિસંવાદિતા ઊભી થાય.

મિથુન આજે ધન લાભ થશે.આ વ્‍યક્તિઓ દુશ્‍મનાવટથી કાદવ ઉછાળે એમ છતાં આપ પ્રતિકાર કરી શકશો. આપની બુદ્ધિમતા સામે તેમણે ઝૂકવું ૫ડશે.

કર્ક આજે તમારે નવી જવાબદારીઓ અદા કરવાની આવશે. આના કારણે તમે કામમાં ખૂબ જ વ્‍યસ્‍ત રહેશો. જવાબદારીના બોજથી થાકનો અનુભવ કરશો, તેથી આજનો દિવસ માનસિક તાણ ભરેલો રહે.

સિંહમાર્ગદર્શકની ભૂમિકામાં જીવન અને કારકિર્દીનું માર્ગદર્શન આપશો. આજનો દિવસ શિક્ષકો અને ભોમિયાઓ માટે એકદમ અનુકૂળ દિવસ છે. મોટી કંપનીઓમાં કામ કરતી વ્ચક્તિઓ માટે પ્રગતિકારક દિવસ.

કન્યા લાભ મેળવવા માટે આજે તમે જોખમ ઉઠાવવાનું સાહસ કરશો, ૫રંતુ નાણાકીય બાબતોને લગતું સાહસ ન ઉઠાવવાની સલાહ છે, જે નુકસાન કરાવે એવી શક્યતા છે. ઉડાઉ સ્‍વભાવને કાબૂમાં રાખવો ૫ડશે.

તુલા, મિલકત અથવા ૫ગારવધારાના રૂ૫માં ધનલાભ થાય એવી શક્યતા. જમીનની ખરીદી કે વીમાની પૉલિસીમાં મૂડીરોકાણ કરીને આપનાં નાણાંને બમણાં બનાવી શકશો.

વૃશ્ચિકવાણી-ક્રોધ ૫ર અંકુશ રાખવો, નહીં તો કોઈની સાથે ઝઘડો થવાની પણ શક્યતા છે. નકારાત્‍મક વિચારોથી ઘેરાઈ જાવ એવી પણ શક્યતા છે.

ધન. પરિવાર સાથે બહાર ફરવા જવું કે દૂરના કોઈ સ્‍થળે પર્યટન ૫ર જવાનો આજનો વિચાર સારો છે. ઇચ્‍છા મુજબ ખર્ચ કરશો.

મકરધીરજથી અચાનક આવી પડેલી ૫રિસ્થિતિનો હિંમતથી સામનો કરી શકશો. આ સિદ્ધાંત વ્‍યાવસાયિક ક્ષેત્રે ઉ૫યોગી નીવડી શકે છે. અધિકારીઓ-સહકર્મચારીઓ પ્રશંસા કરશે. દિવસ આનંદમાં ૫સાર થશે.

કુંભલાંબા ગાળાની યોજનાઓ શરૂ કરો એવી આજે શક્યતા છે. આપ ટૂંકા ગાળામાં અને ઝડપથી મળતા ફાયદામાં માનો છો. ખાસ કરીને આજે તમે રેસ, સટ્ટો જેવાં માધ્‍યમો તરફ આકર્ષાઓ એવું બને, પણ સફળતા નહીંવત્ છે.

મીનઆજે તમને ઉતાવળો નિર્ણય કે શૅર-સટ્ટા જેવી પ્રવૃત્તિઓ જોખમમાં મૂકી શકે છે. નોકરીમાં કે વેપારમાં આર્થિક લેવડદેવડ બહુ સંભાળીને કરવી. તમારું સાવધાનીભર્યું વલણ ઘણાં જોખમથી ઉગારી લે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!