Health

ગુપ્તાઅંગની ખજવાળ એક દિવસમાં મટી જશે એ ઘરેલુ ઉપચાર કરો.

જો તમે પણ ગુપ્તાંગોની ખંજવાળથી છુટકારો મેળવવા  ઘણા ઘરેલું ઉપચાર ઉપલબ્ધ છે જે પ્રભાવશાળી રીતે કામ કરે છે અને ખંજવાળને તરત જ દૂર કરે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો ર્ડોક્ટરની પાસે જરૂર જાઓ અને આ પહેલા જો હજુ સામન્ય હોય તો પહેલા ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. અમે આપને અહીં ગુપ્તાંગોની ખંજવાળના ઘરેલુ અને આયુવૈદિક ઉપચાર જણાવીએ.

લસણ તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણો માટે જાણીતું છે. વિટામીન ઈ ઓઈલમાં લસણનું મિક્સ કરીને લગાવો. તેને લગભગ ૫-૭ મિનીટ સુધી લગાવીને રાખો પછી ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે.

દહીના કટોરામાં ટેમ્પૂન ડુબાડો. આ ટેમ્પૂનને વજાઈનલના ભાગમાં લગભગ અડધા કલાક સુધી રાખો અને પછી પાણીથી સારી રીતે ધોઈ લો. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે. તેના ઉપરાંત દરરોજ એક કપ દહીનું સેવન કરવાથી બેક્ટેરિયા દૂર થાય છે.

તુલસી એક મહત્વપૂર્ણ જડીબુટ્ટી છે જે પ્રાચીનકાળથી તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતી છે. તુલસીના થોડા પાન લો, તેને પાણીમાં નાંખીને ઉકાળો પછી ગાળી લો. આ પાણીને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. તેનાથી ઈન્ફેક્શનને દૂર કરવામાં તરત જ સહાયતા મળે છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!