અંબાણી પરિવારના વારસદાઓમાં સંપત્તિનો ભાગ પડવાર આ વ્યક્તિ વિશે તમે નહિ જાણતાં હોય
ભારતભરમાં એક એવું નામ જેને સૌ કોઈ ઓળખે છે.એક દાયકો એવો હતો જ્યારે ધીરુભાઈની ચર્ચા થતી. મૂળ ગુજરાતી અને એ પણ વાણિયા જ્ઞાતિમાં જન્મેલા ધીરુભાઇ અનેક સિદ્ધિઓ તો મેળવી પરંતુ દેશમાં અઢળક સંપતિ મેળવી ચાલો આજે અમે આપને ધીરુભાઇ વિશે નહીં પરંતુ તેમના પરિવાર વિશે જણાવીશુ. આપણે માત્ર મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે વધુ જાણીએ છે પરંતુ આજે અમે આપને ધીરુભાઇ તમામ પરિવાર વિશે જણાવીશું.
ધીરજલાલ હિરાચંદ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932, ગુજરાતનાં ચોરવાડ ગામે થયેલ હતો. તેઓ એ બાળપણ થી જ અથાગ મહેનત કરીને ઘર્ષ કરીને આપબળે ધનવાન બન્યા. પોતાના પિતરાઈ સાથે Reliance Industriesની સ્થાપના કરી હતી. 1977માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર સયુક્ત સંપત્તિ 60 અબજ ડોલર હતી.
ધીરુભાઈને સંતાનોમાં બે દીકરા અને બે દીકરીઓ હતી જેમાં મુકેશ સૌથી મોટા અને ત્યારબાદ અનિલ અને આ સિવાય બે દિકરીઓમાં નીના અને દીપ્તિ. આ સુખી પરિવાર હતું પરંતુ સમય જતાં મુકેશનાં લગ્ન નીતા અંબાણી સાથે થયા અને પુત્ર વધુ તરીકે ધીરુ ભાઈની પ્રથમ પસંદગી હતી પરતું નાના દીકરા બોલીવુડની અભિનેત્રી ટીના સાથે લગ્ન કર્યા જે ધીરુભાઇને પસંદ ન હતું પરંતુ પુત્રને ખાતર સ્વીકાર કર્યો ધીરુભાઇ જીવંત હતા ત્યારે જ મુકેશ ને ત્યાં ઈશા અને આકાશ અને અંનત નો જન્મ થયો. અનિલ અંબાણી ને ત્યાં ને દીકરાનો જન્મ થયેલો અણમોલ અને અંશુલ.
કહેવાય છે ને કે, મૂળીનું વ્યાજ તો ધીરુભાઇ જોયુંલું પરતું વ્યાજ નું વ્યાસ ચક્રવૃદ્ધિ વ્યાજ ધીરુભાઇ જોઈ ન શક્યા.
આકાશની પત્ની ઇશાએ એક દીકરાને જન્મ આપ્યો જેનું નામ પૃથ્વી અંબાણી રાખવમાં આવ્યું છે. અંબાણી પરિવારની એક માત્ર દિકરી ઈશા ન લગ્ન આંનદ પીરામલ સાથે થયેલ. હવે ટૂંક સમયમાં ધીરુભાઈના ત્રણ પૌત્ર તેમનાં વારસદાર આપશે. આજે તમામ સંપત્તિ નો નવો વારસદાર તો નાનો પૃથ્વી છે જે હાલમાં આવ્યો છે.