મુંઝવણ : સાંમે વાળા ભાભી રોજ મારી સાથે વિડીઓ કોલ મા જ મારી સાથે
નમસ્કાર મિત્રો આપણે લોકો ને પડતી મુશ્કેલીઓ અને મુંઝવણો નુ સમાધાન માટે આ લેખ ની શરુવાત કરીએ છીએ તો ચાલો જોઈએ આજના સવાલ.
હુ વડોદરા નો રહેવાસી છુ અને એક વિદ્યાર્થી છુ મારી ઉમર 16 વર્ષ ની છે છેલ્લા ઘણા મહીના ઓ થી હુ ખુબ મુંઝવણ મા છુ મારા ભણતર મા ધ્યાન નથી આપી શકતો તેનુ કારણ કે મારી સામે એક ભાભી રહે છે જે 28 વર્ષ આસ પાસ ના છે જેના પતિ નોકરી કરે છે. એ લોકો એક વર્ષ પહેલા જ ત્યા રહેવા આવ્યા છે.
એ અવાર નવાર અમારા ઘરે આવેલા, એક વખત તેમણે મારીમારવામાં પાસે મારો વોટસેપ નંબર માંગ્યો અને મે આપ્યો, તે દેખાવે સુંદર હોવાથી શરુવાત મા મને પણ તેમની સાથે વાત કરવાનું ગમતું. એમના પતી વધારે બહારગામ રહેતા હોવાથી.
તે ભારી સાથે સતત વિડીઓ કોલ પર રાત્રે વાતો કરે છે. અને બે વાર મને ઘરે પણ બોલાવ્યો છે પહેલી વખત તેમના ઘરે ગયો ત્યારે તેવો નુ વર્તન ખુબ સારુ હતુ પરંતું ફરી વખત ગયો ત્યારે ઘણુ એવુ થયુ કે હુ કહી શકુ તેમ નથી. રાત્રે વધારે વિડીઓ કોલ પર વાત થવાથી મુ મારા ભણતર મા ધ્યાન આપી શકતો નથી. મારે શુ કરવુ જોઈએ ?? (એક યુવક – વડોદરા)
એક્સપર્ટ: તમે તેમના ઘરે જુઈ ને ભુલ કરી છે છેલ્લા સમય મા જે થયુ એ ભુલી જાવ અને વિડીઓ કોલ કરવાનુ બંધ કરી દયો. જરુર જણાય તો નંબર બદલી નાખો અને ભણવામાં ધ્યાન આપો આપની ઉમર હજી આ બધુ કરવાની નથી.